IPL 2024: ગીલ બાદ હવે પંતે પણ કરી મોટી ભૂલ, રૂ. 12 લાખનો દંડ ફટકારાયો
નવી દિલ્હીઃ વિશાખાપટ્ટનમાં રમાયેલી સીએસકે (ચેન્નાઈ સુપર કિંગ્સ) અને ડીસી (દિલ્હી કેપિટલ્સ) રમાયેલી મેચમાં દિલ્હીનો વિજ્ય થયો હતો પરંતુ દિલ્હીના કેપ્ટનની મુશ્કેલીમાં વધારો થયો છે. ડીસીના કેપ્ટન પંતને સ્લો ઓવર રેટ મામલે દંડ ફટકારવામાં આવ્યો છે. આ પહેલા ગુજરાતના કેપ્ટન ગીલને પણ સ્લો ઓવર રેટ મામલે રૂ. 12 લાખનો દંડ કરવામાં આવ્યો છે. દિલ્હી અને […]