સુરતના પુણા વિસ્તારમાં ઊભરાતી ગટરની સમસ્યા હલ કરવા ભાજપના ઝંડા લગાવાતા તંત્ર દોડતું થયું
સુરતઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનનો પ્રિ- મોનસૂન કામગીરી નિષ્ફલ નિવડી છે. શહેરના ઘણાબધા વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં જ રોડ-રસ્તાઓ પર પાણી ભરાય જાય છે. અને ગરટો ઊભરાય રહી છે. ત્યારે શહેરના વરાછા ઝોનના પૂણા વિસ્તારમાં છેલ્લા 6 દિવસથી સતત ગટરો ઊભરાય રહી છે. અને ફરિયાદો છતાંયે તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા કોંગ્રેસે સ્થાનિક રહિશોની મદદથી ઊભરાતી […]