વિશ્વામિત્રી નદી સપાટી વધી, આજવા ડેમ ભરાતાં વડોદરામાં વર્ષભર પાણીનું સંકટ ટળ્યું
વડોદરા : રાજ્યમાં આજે 113 તાલુકામાં વરસાદ પડ્યો હતો. મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે વડોદરાના આજવા સરોવરની સપાટી 209.75 ફૂટે પહોંચી ગઈ છે. જેથી હવે વડોદરામાં આગામી વર્ષ માટે પાણીનં સંકટ ટળી ગયુ છે. આગામી એક વર્ષ સુધી શહેરીજનોને પીવાનું પાણી મળી રહેશે. પરંતુ બીજી બાજુ […]