1. Home
  2. Tag "Risk"

પૂરતી ઊંઘના અભાવે રોગપ્રતિકારક શક્તિ ઘટવાનું જોખમ

ઊંઘ ન આવવાને કારણે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ થવા લાગે છે. ઊંઘની કમી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. આજે આ લેખમાં આપણે વિગતે વાત કરીશું કે સ્વાસ્થ્ય માટે 7-8 કલાકની ઊંઘ કેમ જરૂરી છે? ઊંઘ તમારા શરીરને માત્ર આરામ જ નથી આપતી પરંતુ વ્યક્તિના એકંદર આરોગ્ય અને સુખાકારીને જાળવવા માટે તે ખૂબ જ […]

બ્રેન હેલ્થ બૂસ્ટ કરવા માટે અપનાવો આ ખાસ એક્સરસાઈઝ, ડિમેન્શિયાનો ખતરો થશે ઓછો…

ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાનપાનના કારણે લોક આ દિવસોમાં મોટી સંખ્યામાં ડિમેન્શિયાનો શિકાર થઈ રહ્યા છે. આ બીમારી વ્યક્તિને મેમરીને ખુબ જ અસર કરે છે. ડિમેન્શિયાથી પીડિત વ્યક્તિનું જીવન ખૂબ જ પરેશાનીથી ભર્યું હોય શકે છે. ડિમેન્શિયા મેમરી લોસની સમસ્યા છે. તેના શરુઆતી લક્ષણો ખુબ જ નોર્મલ હોય છે જેમાં તમને નોર્મલ ભૂલવાની બીમારી લાગશે.તેના ઘણા […]

ટ્રમ્પ પર હુમલા બાદ રશિયાએ કહ્યું બિડેન સરકારે વાતાવરણ જ એવું ઉભું કર્યુ……

ટ્રમ્પ પર હુમલાને લઇને રશિયાએ બિડેન સરકારને જવાબદાર ગણાવી છે.. રશિયાનું કહેવું છે કે બિડેન સરકારે એવું વાતાવરણ બનાવ્યું છે, જેના કારણે ટ્રમ્પ પર આ હુમલો થયો છે. રશિયન પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે બહાર બેઠેલા તમામ સમીક્ષકો જાણતા હતા કે ટ્રમ્પના જીવને ખતરો છે. રશિયાએ બિડેન સરકાર પર આરોપ લગાવ્યો ટ્રમ્પ પરના હુમલાને લઈને […]

ડાયાબિટીસને કારણે ઓવેરિયન કેન્સરનો ખતરો વધે છે, આ રીતે કરો લક્ષણોની ઓળખ: ICMR

ઓવેરિયન કેન્સરમાં, કોષો ઓવરી અને તેની આસપાસના વિસ્તારોમાં અનિયંત્રિત રીતે ફેલાય છે. આ મહિલા શરીરનો તે ભાગ છે જે રિપ્રોક્ટિવ હોર્મોન્સ અને એગ્સ ઉત્પન્ન કરે છે. ઓવેરિયન કેન્સર સ્ત્રીઓમાં જોવા મળતા સૌથી ગંભીર કેન્સરમાંથી એક છે. કારણ કે તેના શરૂઆતના લક્ષણો શરીર પર દેખાતા નથી. તેના લક્ષણો દેખાય ત્યાં સુધીમાં તે ગંભીર બની જાય છે. […]

મિસેકેરેજ ન થાય તે માટે આટલી બાબતો અવશ્ય ધ્યાનમાં રાખો, ઘણી દવાઓ પણ બની શકે છે મિસ કેરેજનું કારણ

મિસકેરેજ થવાનું દર્દ માતા બનવાની રાહ જોઇને બેઠેલી સ્ત્રીને જ ખબર પડે.. મિસકેરેજ થવાના કારણો અલગ-અલગ હોય છે, અમે તમને કેટલીક એવી બાબતો વિશે જણાવવા જઇ રહ્યા છે જે મિસ કેરેજ ન થાય તે માટે ખુબ મહત્વની બની રહે છે. ડોક્ટરને મળી જરૂરી ટેસ્ટ કરાવો ઘણી હોર્મોનલ સમસ્યાઓ પણ મિસકેરેજનો ખતરો વધારી શકે છે. ઘણા […]

કાળઝાળ ગરમીમાં પંખા વગર પણ જો શરીરમાં પરસેવો ન વળતો હોય તો ચેતી જવાની જરૂર

હાલ કાળઝાળ ગરમીનો સમયગાળો ચાલી રહ્યો છે.. આવામાં ગરમીમાં પરસેવે રેબઝેબ થવું સામાન્ય છે., ક્યારેક એવું પણ બને છે કે આટલી આકરી ગરમીમાં પણ વ્યક્તિને પરસેવો નથી આવતો. તડકામાં ચાલતા હોવ, પંખા કે કુલર વગર બેસતા હોવ કે ગરમીમાં કોઈ કામ કરતા હોવ અને પરસેવો જ ન થાય.. જો અચાનક તમારી સાથે અથવા તમારા બાળક […]

પુરૂષોમાં આ કારણે હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે, જાણો બચવાની રીત

મનુષ્યની ખાવા-પીવાની ખરાબ આદતને કારણે કોલેસ્ટ્રોલ લેવલ વધવાની સાથે સાથે ઘણી બધી બીમારીઓનો ખતરો પણ વધી જાય છે. આ વર્ષે હાર્ટ એટેકના દર્દીઓની સંખઅયા લગાતાર વધી રહી છે. એટલું જ નહીં પુરૂષોમાં હાર્ટ એટેકનું જોખમ ખુબ વધારે વધી રહ્યુ છે. ખોરાકની ખોટી આદત મનુષ્યમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધારવાની સાથે સાથે ઘણી બીમારીઓનો ખતરો પણ વધે છે. […]

ભારતીયોમાં આ ખરાબ આદતોથી વધી રહ્યું છે હાર્ટ એટેકનું જોખમ

હાર્ટ એટેક એક એવી સમસ્યા છે જે દિવસેને દિવસે વધી રહી છે, હાર્ટ એટેકની સમસ્યા માત્ર મોટી ઉંમરના લોકોમાં જ નહીં પણ બાળકો અને યુવાનોમાં પણ વધી રહી છે. આના પાછળનું કારણ કારણ શું છે, આજે તમને એવી આદતો વિશે જણાવીએ જે ભારતીય લોકોમાં ધીરે ધીરે વધી રહી છે અને તેના કારણે હાર્ટ એટેકનો ખતરો […]

સ્થળાંતર કરનારી 22 ટકા પ્રજાતિઓ પર લુપ્ત થવાના જોખમ, UNના અહેવાલમાં ખુલાસો

નવી દિલ્હીઃ યુનાઈટેડ નેશન્સ દ્વારા બહાર પાડવામાં આવેલ સ્થળાંતરિત પ્રજાતિઓ પરના પ્રથમ અહેવાલ મુજબ, વિશ્વભરમાં સ્થળાંતર કરનારી પ્રજાતિઓ ગંભીર પડકારોનો સામનો કરી રહી છે. જો સકારાત્મક પ્રયાસો કરવામાં નહીં આવે, તો 22 ટકા સ્થળાંતરિત પ્રજાતિઓ ટૂંક સમયમાં લુપ્ત થઈ શકે છે. તેનો અર્થ એ છે કે વિશ્વમાં દરેક પાંચમી સ્થળાંતરિત પ્રજાતિઓ લુપ્ત થવાની આરે છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code