અવકાશમાં દુર્ઘટના ટળી: રશિયન ઉપગ્રહ-ચીની રોકેટ અથડાતા રહી ગયા
અવકાશમાં સોવિયેત રશિયાનો ઉપગ્રહ અને ચીને રોકેટ અથડાતા રહી ગયું રશિયન સેટેલાઇટ અને ચીનના નિષ્ક્રિય રોકેટનું સંયુક્ત વજન 2800 કિલો હતું બંને ઓબ્જેક્ટ્સને કોસ્મોલ 2004 અને સીઝેડ-4સી આર-બી નામ અપાયું બેઇજિંગ: અવકાશમાં એક મોટી દુર્ઘટના ટળી છે. હકીકતમાં અવકાશમાં સોવિયેત રશિયાના ઉપગ્રહ અને ચીનના રોકેટના અકસ્માતની દુર્ઘટના થોડાક માટે ટળી ગઇ છે. અવકાશમાં કાટમાળ તરીકે […]