હવામાન બદલતા જ વધી ગયો તાવનો ખતરો ? તો આવી રીતે જાણી શકાય કે નોર્મલ ફ્લૂ છે કે ડેન્ગ્યુ
સામાન્ય તાવ ચોમાસા વખતે આવે છે. સામાન્ય રીતે વાયરલ અથવા બેક્ટેરિયલ ઈંફેક્શનને કારણે થાય છે જે વરસાદની ઋતુ દરમિયાન થાય છે. આ ઋતુમાં ઈન્ફલ્યુએન્ઝા (ફ્લૂ), નોર્મલ શરદીના વાયરસ, કમળો અથવા હેપેટાઈટીસ અને ગેસ્ટ્રોએન્ટેરાઈટીસ જેવા વાયરલ ઈન્ફેક્શન થાય છે. ડેન્ગ્યુ અને નોર્મલ ફ્લૂ બંનેમાં તાવ, દુખાવો અને થાક લાગે છે. સાથે શરીર પર ફોલ્લીઓ પણ દેખાય […]