રામમંદિર આંદોલન:બાબરી ધ્વસ્ત થતા ડાન્સ કરનારા સાધ્વીની કહાની, માતાએ થપ્પડ માર્યા બાદ છોડી દીધું હતું ઘર
નવી દિલ્હી: અયોધ્યાના રામમંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. રામમંદિરનું કામકાજ જોઈ રહેલા શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યુ છે કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ થવાનો છે. ત્યારે રામમંદિર આંદોલનના ઈતિહાસ અને તેમના નેતાઓની ચર્ચા છે. 1990ના દશકમાં રામજન્મભૂમિ આંદોલનનો ઈતિહાસ એ મહિલા નેતાઓ વગર અધુરો છે, જે પોતાના આકરા ભાષણો દ્વારા […]