1. Home
  2. Tag "River"

નેપાળઃ નદીમાં પડી ગયેલી બે બસ અને મુસાફરોને શોધવા માટે ભારતની મદદ માંગી

નવી દિલ્હીઃ નેપાળે ગયા અઠવાડિયે નદીમાં પડી ગયેલી બે બસ અને મુસાફરોને શોધવા માટે ભારતની મદદ માંગી છે. નેપાળ સરકારે ભારત સરકારને પત્ર લખીને ટેક્નિકલ સહયોગની વિનંતી કરી છે. નેપાળમાં નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં ત્રિવેણી બસ દુર્ઘટના અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. બેઠકમાં ભારત સરકારને વિનંતીનો ઔપચારિક પત્ર મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. દેશના ગૃહમંત્રી […]

પોળોના જંગલમાં પિકનિક માટે આવેલા આણંદના 5 યુવાનો નદીમાં નહાવા પડ્યા, ડુબી જતાં 1નું મોત

હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના  વિજયનગરના પોળોના જંગલ વિસ્તારમાં કૂદરતી નજારો માણવા માટે રોજબરોજ અનેક પ્રવાસીઓ આવતા હોય છે. દરમિયાન આણંદથી નવ મિત્રો ઇકોકાર લઈને વિજયનગરના પોળોના જંગલમાં ફરવા માટે આવ્યા હતા. તે દરમિયાન પોળોમાં દરગાહ નજીક નદીમાં પાંચ મિત્રો કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા માટે નાહવા પડયા હતા. નાહવા પડેલ યુવાનો પૈકી અરસીલ વોરા નામનો યુવાન પાણીમાં […]

રશિયાની એવી એક નદી કે જ્યાં પાણીને બદલે માત્ર પથ્થરો જ જોવા મળશે!

તમે આવી નદી જોઈ હશે, જેમાં પાણી હોય, પરંતુ શું તમે ક્યારેય એવી નદી વિશે સાંભળ્યું છે, જેમાં પાણી નથી પણ માત્ર પથ્થરો જ હોય છે. તમે કદાચ વિશ્વાસ નહીં કરો, પરંતુ રશિયામાં આવી એક નદી છે. આ જ કારણ છે કે પથ્થરોની આ નદીને સ્ટોન રિવર અથવા સ્ટોન રન કહેવામાં આવે છે. સ્ટોન રિવર […]

શું તમે જાણો છો આ એક જ એવી નદી છે  જે ઉલટી દિશામાં વહે છે,જાણો તેના પાછળનું શું છે કારણ

ભારતની મોટાભાગની નદીઓ એક જ દિશામાં વહે છે અને તે દિશા પશ્ચિમથી પૂર્વ તરફ છબધી નદીઓનો પ્રવાહ પશ્ચિમથી પૂર્વ દિશામાં છે. પરંતુ દેશમાં એક એવી નદી છે જે ઉલટી વહેતી હોય છે. આપણા દેશમાં એક એવી નદી છે, જે પશ્ચિમથી પૂર્વ તરફ વહેવાને બદલે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. વિરુદ્ધ દિશામાં વહેતી એ નદીનું નામ […]

આ એવી નદી છે જે હજારો કિ.મી લાંબી છે છત્તા પણ તેના પર એક પણ પુલ નથી બનાવાયો – શું છે તેનું કારણ જાણો

વિશ્વની બીજા નંબરની સૌથી લાંબી નદી એમેઝોન આ નદી પર નથી બન્યો અત્યાર સુધી એક પણ પુલ દિલ્હીઃ- એમેઝોનને વિશ્વની બીજી સૌથી મોટી નદી માનવામાં આવે છે. તેની લંબાઈ 6400 કિમીથી વધુ છે. દક્ષિણ અમેરિકાના લગભગ 9 દેશોમાંથી પસાર થતી આ નદીના વિચિત્ર તથ્યો વિશે જાણીને તમને આશ્ચર્ય ચોક્કસ થશે. તમને જાણીને નવાઈ લાગશે કે […]

ડૂબી જવાના ત્રણ બનાવો, ધૂળેટી રમ્યાં બાદ નદી અને તળાવમાં નાહવા ગયેલા 11 યુવાનો ડૂબી ગયા

અમદાવાદઃ રાજ્યમાં આજે ઘૂળેટીના પર્વમાં રંગોથી રમ્યા બાદ નદી અને તળાવમાં નહાવા ગયેલા 11 યુવાનો ડુબી ગયાની ઘટના બની હતી. જેમાં દેવભૂમિ દ્વારકાના ભાણવડની ત્રિવેણી નદીમાં નાહવા ગયેલા કિશોર વયના પાંચ મિત્રો ડુબી જતા ખૂશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. જ્યારે ખેડા જિલ્લામાં નદી અને તળાવમાં ડુબી જવાની બે ઘટના બની હતી. જેમાં વણકબોરી ડેમ મહીસાગર […]

તમે પણ ક્યારેક તો નદીમાં સિક્કા નાખ્યા હશે, પણ શું તેનું કારણ ખબર છે તમને,જો નહી તો જાણો

નદીમાં સિક્કા નાખવા પાછળ ઘાર્મિક કારણ પરંપરાથી નદીમાં સિક્કા નાખવામાં આવી રહ્યા છે આપણે દરેક લોકોએ ક્યારેકને ક્યારેક તો નદીમાં સિક્કાઓ નાખ્યા જ હશે, ખાસ કરીને જ્યારે ટ્રેનમાં કે બસમાંથી પસાર થતા હોય અને નદી આવે એટલે તરત જ બારી પાસે જઈને હાથ લાંબો કરીને નદીમાં રુપિયા .2 રુપિયા કે 5નો સિક્કો નાખતા હોય છે, […]

મધ્યપ્રદેશમાં જીપકાર નદીમાં ખાબકીઃ ચારના મોત, 15 ઘાયલ

ભોપાલઃ મધ્યપ્રદેશના શિવપુરીમાં પૂરઝડપમાં પસાર થતી જીપકારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા જીપકાર નદીમાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત થયાં હતા. દૂર્ઘટનાને પગલે વાહનમાં સવાર પ્રવાસીઓની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ દૂર્ઘટનામાં 15 વ્યક્તિઓને ઈજા થઈ હતી. મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના કોલારસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પીકઅપ વાહન સિંધ નદીમાં ખાબકતા ચાર […]

મધ્યપ્રદેશમાં મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકતા 3ના મોત, 28 મુસાફરો ઘાયલ

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ખંડવા-બરોડા સ્ટેટ હાઈવે પર પૂરઝડપે પસાર થતી બસના ચાલકે ચાંદપુર નદી સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પુલ ઉપરથી નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 3 વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે 28 લોકોને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. બસ નદીમાં ખાબકતા મુસાફરોની મરણચીસોથી વાતવરણ ગમગીન બની ગયું હતું. સ્થાનિકો અને તંત્રએ […]

ગીર સોમનાથના ગ્રામજનો બન્યાં આત્મનિર્ભરઃ સરકારની મદદ વિના નદી ઉપર બનાવ્યો બ્રિજ

સરકારમાં અનેકવાર રજૂઆત કરાઈ હતી અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી ના કરાઈ ગ્રામજનોએ ફંડ એકત્ર કરીને તૈયાર કર્યો બ્રીજ અમદાવાદઃ ગીર સોમનાથના ઉમેજ ગામના ગ્રામજનો છેલ્લા કેટલાક સમયથી રાવલ નદી ઉપર બ્રિજ બનાવવાની માંગણી કરવામાં આવતી હતી. તેમ છતા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં નહીં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. અંતે ગ્રામજનોએ આત્મનિર્ભર બનીને સરકારની મદદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code