1. Home
  2. Tag "River"

અમદાવાદની સાબરમતી નદીમાં વેલ અને લીલ દુર કરવા મ્યુનિએ અભિયાન આદર્યું

અમદાવાદઃ શહેરની સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પણ નદીમાંથી પ્રદુષણને દુર કરવામાં સફળતા મળતી નથી.નદી શુદ્ધ થવાને બદલે પ્રદુષિત થઈ રહી છે. નદીમાં ગંદકી અને જંગલી વેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નદીની યોગ્ય સફાઈ કરવામાં ન આવતા સુભાષબ્રિજથી ડફનાળા સુધી વેલની લીલી ચાદર પથરાઈ ગઈ છે. હાઇકોર્ટની […]

આસામના કરીમગંજમાં ત્રણ વર્ષ પહેલા બનાવવામાં આવેલો હેંગીંગ બ્રીજ તૂટ્યો, 30 બાળકો નદીમાં પડ્યા

આસામના બ્રીજ તૂટવાની દુર્ઘટના 30 બાળકો નદીમાં પડ્યા ત્રણ વર્ષ પહેલા બન્યો હતો બ્રીજ દિસપુર :આસામના રાજ્યના કરીમગંજમાં એક દુર્ઘટના બની છે. કરીમગંજમાં ત્રણ વર્ષ પહેલા બનાવવામાં આવેલો હેંગીંગ બ્રીજ તૂટી પડ્યો છે અને 30 જેટલા બાળકો નદીમાં પડ્યા અને ઈજાગ્રસ્ત થયા છે. જાણકારી અનુસાર આ તમામ વિદ્યાર્થીઓ સ્કૂલથી ઘરે પરત ફરી રહ્યા હતા.આ ઘટના […]

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો રન-વે નદી પર બનાવાશેઃ વાહનો માટે ફલાઈઓવર બ્રીજ પણ તૈયાર કરાશે

રાજકોટઃ શહેર નજીક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. રાજકોટ અને ચોટીલા તાલુકાની બાઉન્ડ્રી પર આવેલા હિરાસર ગામ નજીક નિર્માણ પામી રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ગ્રીન ફિલ્ડ એરપોર્ટનો રન-વે બનવાનો છે તે અહીંથી પસાર થતી નદી પર બનાવવામાં આવી રહ્યો છે. આ અંગેની ચર્ચા દિલ્હીથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અને સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટના સત્તાવાળાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code