અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણી વધતા લોકો માટે રિવરફ્રન્ટનો વોક વે બંધ કરાયો
અમદાવાદ: સાબરમતી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ અને ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં પુરની સ્થિતિ ઊભી થઈ છે. તેથી અમદાવાદ જિલ્લાના સાબરમતી નદી કાંઠે આવેલા ગામોને પણ સાવચેત કરવામાં આવ્યા છે. તેમજ અમદાવાદ મ્યુનિ.ના સત્તાધિશોએ રિવરફ્રન્ટ મુલાકાતીઓ માટે બુધવારે રાતના 8 વાગ્યાથી બંધ કરવામાં આવ્યો છે. બીજી સુચના ન અપાય ત્યાં સુધી રિવરફન્ટ અને વોકવે […]