1. Home
  2. Tag "RMC"

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનને વર્ષમાં કરવેરાની 365 કરોડની આવક, કરદાતાઓમાં પણ થયો વધારો

રાજકોટઃ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. તેના લીધે મ્યુનિ.કોર્પોરેશનને કરવેરાની આવકમાં સારોએવો વધારો થયો છે. વર્ષ 2023-24ની એટલે કે ગયા એપ્રિલથી માર્ચ સુધીમાં એક વર્ષમાં મ્યુનિને કરવેરાની રૂપિયા 265 કરોડની આવક થઈ છે. મ્યુનિ. દ્વારા બાકી કરવેરાની વસુલાત માટે ઝૂંબેશ આદરવામાં આવી હતી. તેમજ રિબેટ યોજના પણ અમલમાં મુકવામાં આવી હતી. તેને […]

રાજકોટ મહાનગરપાલિકાએ સમયાંતરે ઝૂંબેશ ચલાવી એક વર્ષ દરમિયાન 350 કરોડનો વેરો ઉઘરાવ્યો

રાજકોટઃ નાણાકિય વર્ષનો અંતિમ મહિનો ગણાતો માર્ચ મહિનો પુરો થવાની તૈયારીમાં છે. એટલે કે ગત એપ્રિલ મહિનાથી માર્ચ સુધીના 12 મહિનામાં રાજકોટ મ્યુનિ. કોર્પોરેશને સમયાંતરે ઝુંબેશ ચલાવીને 350થી વધુ વેરાની વસુલાત કરી છે. જેમાં ઘણાબધા પ્રાપર્ટીધારકોને વર્ષોથી વેરો બાકી હતો, તેની વસુલાત માટે સિલિંગ ઝુબંશ ઉપરાંત રહેણાક વિસ્તારોમાં નળ-ગટર કનેક્શન કાપવામાં આવ્યા હતા. તેથી બાકીદારો […]

RMCની આવાસ યોજનામાં મકાન ફાળવણીમાં ગેરરીતિ, ભાજપના બે કોર્પોરેટરને શો-કોઝ નોટિસ

રાજકોટઃ શહેરનાં ગોકુલનગરમાં આવાસની ફાળવણીમાં ભાજપના બે મહિલા કોર્પોરેટરોનાં પતિઓએ ગોલમાલ કરી હોવાનું પ્રકાશમાં આવતા મ્યુ. કમિશનર દ્વારા તપાસ કમિટી બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ કમિટીએ પણ તેનો રિપોર્ટ સુપરત કરી દીધો છે. અગાઉ શહેર ભાજપ પ્રમુખે બન્ને કોર્પોરેટરોના રાજીનામાં માગી લેવામાં આવ્યા હતા. હવે મ્યુનિ. દ્વારા પણ બન્ને મહિલા કોર્પોરેટરોને શો કોઝ […]

રાજકોટ મ્યુનિ.ને 3 મહિનામાં ઓનલાઈન 95000 ફરિયાદો મળી, હજુ 4000નો નિકાલ કરી શકાયો નથી

રાજકોટઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકોની વિવિધ ફરિયાદો અને કન્ટ્રોલરૂમ કાર્યરત કરીને ઓનલાઈન કે ફોન દ્વારા ફરિયાદો નોંધીને તેના ઝડપી ઉકેલ માટેની વ્યવસ્થા ગોઠવી હતી. જેમાં છેલ્લા ત્રણ મહિનામાં 9500 ફરિયાદો મળી હતી. એમાં હજુ 4000 ફરિયાદોનો જ નિકાલ કરી શકાયો નથી. મ્યુનિને સૌથી વધુ ફરિયાદ ડ્રેનેજ ચોકઅપ અને ઓવરફલોની હતી. આ મામલે મેયર નયના પેઢડિયાએ […]

રાજકોટને અપાતા નર્મદાના નીરનું રૂપિયા 1342 કરોડનું બીલ બાકી, RMCએ આપ્યો જવાબ

રાજકોટઃ શહેરમાં નર્મદાના પાણીથી આજી સહિતના ડેમો સમયાંતરે ભરવામાં આવતા હોવાથી હવે પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. સૌની યોજના અંતર્ગત નર્મદાના પાણી ડેમમાં ઠાલવવામાં આવે છે. જો કે નર્મદાના પાણી માટે પ્રતિ 1000 લિટરે રૂપિયા 4થી 6 પ્રમાણે ગણતરી કરીને મ્યુનિ.કોર્પોરેશનએ સરકારને બીલ ચુકવવું પડે છે. સિંચાઈ વિભાગ, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોર્ડ લિમિટેડ, અને […]

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની સામાન્ય સભામાં HCનો ઓર્ડર છતાં કોંગ્રેસી કોર્પોરેટરને પ્રવેશ ન અપાયો

રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનની સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈને હાઈકોર્ટનો ઓર્ડર છતાં પ્રવેશ ન અપાતા વિવાદ ઊભો થયો છે. અગાઉ પક્ષપલટાને લીધે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. અને ત્યારબાદ બન્ને સભ્યો કોંગ્રેસમાં પરત આવી જતાં ગેરલાયક ઠરાવવાનો મુદ્દો હાઈકોર્ટે રદ કર્યો હતો. બન્ને કોંગ્રેસના કોર્પોરેટર તરીકે ચાલુ છે. પરંતુ મ્યુનિ.ના સત્તાધિશોના કહેવા મુજબ […]

રાજકોટમાં છેલ્લા એક મહિનામાં દબાણ હટાવ ઝૂંબેશ દરમિયાન 250 કરોડની જમીન ખૂલ્લી કરાવાઈ

રાજકોટઃ શહેરમાં સરકારી જમીનો પર વર્ષોથી દબાણો ખડકાયેલા હતા. આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા એક મહિનાથી દબાણ હટાવ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં 1થી 28 ફેબ્રુઆરી  દરમિયાન દબાણ હટાવ ઝૂંબેશ દરમિયાન 35,185 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. સરકારી જમીન પર થયેલા દબાણની કિંમત રૂ.2,51,30,95,000 થાય છે. આરએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં […]

રાજકોટ મનપાનું 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ, રૂપિયા 17.77 કરોડના વધારા સુચવાયા

રાજકોટઃ મ્યુનિ.કોર્પોરેશનનું વર્ષ 2024-25નું 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ RMC કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કર્યું હતું. આ ડ્રાફ્ટ બજેટમાં રૂપિયા 17.77 કરોડના કરબોજ સુચવવામાં આવ્યા છે. જેમાં ગાર્બેજ કલેક્શનમાં ચાર્જ બમણો વધારો, તેમજ વોટર ચાર્જમાં પણ વાર્ષિક 1500થી વધારી 1600 કરવા સૂચન કરવામાં આવ્યું છે. જો કે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કરબોજ વગરનું બજેટ […]

રાજકોટમાં કૂતરા કરડના બનાવો વધતા હવે RMC દ્વારા શ્વાનની વસતી ગણતરી કરાશે,

રાજકોટઃ શહેરમાં કૂતરા કરડવાના બનાવો વધતા જાય છે. દરેક શેરીઓમાં કૂતરા રખડતા જોવા મળી રહ્યા છે. વધતી જતી કૂતરાઓની સંખ્યાને કારણે  લાંબા ગાળાના પગલા ભરી શકાય તે માટે સરકારની સૂચનાથી રાજકોટમાં આરએમસી દ્વારા રખડતા શ્વાનોનો સર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લે રાજકોટમાં 2015ની સાલમાં આવો સર્વે કરાયો હતો. 8 વર્ષ બાદ ફરી શ્વાનોનો સર્વે […]

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્કની 128 જગ્યા સામે 55000 ઉમેદવારોએ કરી અરજીઓ

રાજકોટઃ રાજ્યમાં સરકારી અને ખાનગી ક્ષેત્રે અનેક નોકરીઓની જાહેરાત છતાંયે  બેરોજગારીનો ગ્રાફ વધતો જાય છે. શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં જુનિયર કલાર્કની 128 જગ્યાની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં 13મી જાન્યુઆરી સુધીમાં 55000થી વધુ અરજીઓ આવી છે. અરજી કરવા માટેની અંતિમ તારીખ 15મી જાન્યઆરી છે. એટલે હજુ પણ વધુ અરજીઓ આવશે, આરએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ મ્યુનિ.ની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code