1. Home
  2. Tag "RMC"

રાજકોટમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા થઈ જશે ભૂતકાળઃ પાણીના નિકાલ માટે અપનાવાઈ આ પદ્ધતિ

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની રાજકોટમાં સામાન્ય વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે. જેથી પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠે છે. જો કે, રાજકોટના મ્યુનિ કમિશનર અમિત અરોરાએ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે નવી ટેકનિક અપનાવી છે. શહેરના વિવિધ વિસ્તારમાં લગાવાયેલા સીસીટીવી કેમેરાનો ઉપયોગ અત્યાર સુધી માત્ર ટ્રાફિકના નિયમો ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી દંડ વસુલવા માટે […]

રાજકોટમાં 100 દિવસમાં નવા 7301 વાહનોનું વેચાણઃ કોર્પોરેશનને વાહન વેરા પેટે 4 કરોડની આવક

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થતા વાહન ચાલકોના ખિસ્સાને અસર પડી છે. બીજી તરફ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની રાજકોટમાં 100 દિવસમાં લગભગ 7301 જેટલા વાહનોનું વેચાણ થયું છે. આમ રાજકોટમાં દરરોજ સરેરાશ 73 જેટલા નવા વાહનોનું વેચાણ થાય છે. કોર્પોરેશનને વાહન વેરા પેટે લગભગ 4 કરોડની આવક થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ […]

રાજકોટઃ ચોમાસામાં શહેરી વિસ્તારમાં એક લાખ વૃક્ષોનું રોપણ કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાતા લોકો હવે ઓક્સિજનને લઈને વધારે જાગૃત બન્યાં છે. દરમિયાન રાજકોટમાં ચોમાસામાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા માટે પર્યાવરણ પ્રેમીઓને ટ્રી-ગાર્ડ આપવા માટે રૂ. 55 લાખના ખર્ચે મનપાએ પાંચ હજાર ટ્રી-ગાર્ડની ખરીદી કરવામાં આવશે. શહેરમાં કોર્પોરેટર દીઠ 75 નંગ ટ્રી-ગાર્ડ આપવામાં આવશે. જ્યારે સેવાકીય સંસ્થા અને સોસાયટીઓને રૂ.500 માં […]

રાજકોટમાં વેક્સિન વધુ લોકો લે તે માટેના પ્રયાસોઃ આરોગ્ય વિભાગ સોસાયટીઓમાં જઈને વેક્સિન આપશે

રાજકોટઃ શહેરમાં સ્લમ વિસ્તાર સહિત કેટલાક વિસ્તારમાં વેક્સિનેશન ઘણું ધીમી ગતિએ થયું છે. કેટલાક લોકો ડરને કારણે વેક્સિન લેતા નથી. કોઈપણ જાતનો ડર રાખ્યા વિના લોકો વેક્સિન લે તે માટે તંત્રએ પ્રયાસો આદર્યા છે. શાકભાજીના ફેરિયાઓને સ્લોટ બુકિંગમાં ખબર પડતી નથી, તેથી એવું આયોજન કરાયું છે કે આવા લોકો વેક્સિનેશન સેન્ટર પર જાય એટલે ત્યાં […]

રાજકોટમાં વેપારી માસ્ક વગર પકડાશે તો 7 દિવસ માટે દુકાન કરાશે સીલ

ગ્રાહક પણ માસ્ક વગર હશે તો દુકાનદાર સામે થશે કાર્યવાહી દુકાનની બહાર સામાજીક અંતર પણ વેપારીઓએ જાળવવું પડશે અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાત્રિ કરફ્યુ સહિતના નિયંત્રણો નાખવામાં આવ્યાં છે. બીજી તરફ લોકોને રોજીરોટી મળી રહે તે અંગે પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જો કે, કોરોનાનું સંક્રમણ વધતુ હોવાથી […]

રાજ્યના આઠ મ્યુનિ.કોર્પોરેશનને શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. 311 કરોડ ફાળવાયા

અમદાવાદઃ મહાનગરોની મ્યુનિ.કોર્પોરેશનોને કોરોનાને લીધે ખર્ચ વધી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે અમદાવાદ સહિત 8 મ્યુનિ.કોર્પોરેશનને  સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. 311 કરોડની ગ્રાંટ ફાળવી દીધી છે.  ઉપરાંત જામનગરને ઐતિહાસિક ભૂજિયા કોઠોની મરામત માટે રૂ. 10 કરોડની વધારાની ગ્રાંટ પણ ચુકવવામાં આવી હોવાનું ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્ય સરકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code