ભાવનગરના ઘોઘા- હજીરા વચ્ચે રો-રો ફેરી સર્વિસ ક્યારે શરૂ થવાની છે,તે હજુ નક્કી નથી
ભાવનગરઃ જિલ્લાના ઘોઘાથી દહેજ અને હજીરા વચ્ચે શરૂ કરાયેલી રો-રો ફેરી સર્વિસને ગ્રહણ લાગ્યું હોય તેમ હવે ક્યારે શરૂ થશે તે નક્કી નથી. ઘોઘા અને સુરતના હજીરા વચ્ચે ગત વર્ષે શરૂ કરવામાં આવેલી રો-પેક્સ ફેરી સર્વિસને બહોળો પ્રતિસાદ મળ્યા બાદ મરામતમાં મોકલવામાં આવેલા જહાજના એન્જીનની ટ્રાયલ ચાલુ છે અગાઉ સંચાલકો દ્વારા 15મી ઓક્ટોબરે ફેરી શરૂ […]