1. Home
  2. Tag "road accident"

અમેઠીમાં માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત, બેની હાલત ગંભીર

લખનૌઃ ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં મોટો અકસ્માત થયો હતો. બંતા-ટાંડા હાઈવે પર મુન્શીગંજના જામો-ભાદર ઈન્ટરસેક્શન પર બોલેરો અને બાઇક (બુલેટ) વચ્ચે અથડામણ થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંનેની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે આ […]

જમ્મુ-કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસને નડ્યો ગમખ્વાર અકસ્માત, 15ના મોત

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. ગુરુવારે, જમ્મુ જિલ્લામાં તીર્થયાત્રીઓથી ભરેલી બસ રસ્તા પરથી ઉતરીને સાઈટમાં ખાડામાં ખાબકી હતી. જેમાં 15 વ્યક્તિઓના મોત થયાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જમ્મુ અને કાશ્મીર ટ્રાન્સપોર્ટ કમિશનર રાજીન્દર સિંહ તારાએ જણાવ્યું કે 15 લોકોના મોત થયા છે અને 15 ઘાયલ છે. આ અકસ્માત ચોકી ચોરાના […]

દેશભરમાં 10 લાખથી વધારે માર્ગ અકસ્માતોમાં વીમાના દાવા પેન્ડિંગ ?

દેશમાં માર્ગ અકસ્માતોને લઈને ઘણા પ્રકારની જાણકારીઓ સામે આવતી રહે છે. એવામાં આરટીઆઈ દ્વારા આ વાત સામે આવી છે કે દેશભરમાં 10,46,163 મોટર અકસ્માતો, જેની કિંમત 80,455 કરોડ રૂપિયાના દાવા છે, બાકી છે. આ વીમા કેસ સતત વધી રહ્યા છે. આ માહિતી વર્ષ 2018-19 થી 2022-23 દરમિયાન આરટીઆઈ દ્વારા બહાર આવી છે. • આરટીઆઈ દ્વારા […]

સાબરકાંઠામાં માર્ગ અકસ્માતમાં યુવાનના મોતથી પરિસ્થિતિ વણસી, ગ્રામજનોએ પોલીસ વાહનને આગ ચાંપી

હિંમતનગરઃ સાબરકાંઠામાં અમદાવાદ-ઉદેપુર હાઈવે પર ગામડી ગામ નજીક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં યુવાનનું મોત થયાં ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. તેમજ રસ્તા ઉપર ઉતરી આવીને ચક્કાજામ કર્યો હતો. દરમિયાન પરિસ્થિતિ વણસતા ટોળાએ પોલીસને નિશાન બનાવી હતી. રોષે ભરાયેલા સ્થાનિકોએ પોલીસ ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં પોલીસ વાહનને આગ ચાંપી હોવાનું […]

અમદાવાદ: AMTS બસના વધતા અકસ્માતો રોકવા નવતર પહેલ

અમદાવાદઃ  AMTS માં રોજના હજારો મુસાફરો મુસાફરી કરે છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી અકસ્માતો મામલે AMTS ચર્ચાનો વિષય બની છે. જેથી જમાલપુરમાં આવેલ AMTS ના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં તમામ બસોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ બસોમાં GPS લગાવવામાં આવેલું છે. જેનાથી નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને AMTS બસ બસ સ્ટોપ પર […]

ઈન્દોર-અમદાવાદ માર્ગ ઉપર ગમખ્વાર અકસ્માતઃ આઠના મોત

ભોપાલઃ ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર ગમખ્વાર માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા. મોડી રાત્રે બે વાહનો વચ્ચે અકસ્માતમાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ છે. મધ્યપ્રદેશ પોલીસે જણાવ્યું હતું કે, ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર ઘાટબિલ્લાદ પાસે એક જીપ અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. મળતી માહિતી મુજબ, ઈન્દોર […]

રાધનપુરમાં સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં એકનું મોત

અમદાવાદઃ રાધનપુરનું પીપળ ગામ પાસે 3 ટ્રેલરો વચ્ચે ટક્કર થઈ હતી. જેથી ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે. આ અકસ્માતમાં ટેલરોમાં ફસાયેલા લોકોને કાઢવા માટે પતરા ચીરવા પડ્યા હતા. ત્રણ કલાકની જેહમત બાદ ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યાં હતા. અકસ્માતના પગલે હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો દોર […]

ઉત્તરપ્રદેશ: મૈનપુરીમાં ટ્રેક્ટર-ટ્રોલી સાથે ટ્રકની ટક્કર, ચાર મહિલાઓના મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના મૈનપુરીના ભોગગાંવમાં શનિવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર મહિલાઓના મોત થયા હતા, જ્યારે 24 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે.  ટ્રકે રોડ કિનારે ઉભેલા ટ્રેક્ટર-ટ્રોલીને ટક્કર મારી હતી. નામકરણ સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહેલા સ્ત્રી-પુરુષોને ટ્રેકટર-ટ્રોલીમાં પરત જઈ રહી હતી. માર્ગમાં આ અકસ્માત થયો હતો. આ દૂર્ઘટનાની જાણ થતા […]

દાહોદમાં ટ્રેક્ટર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં દંપતીનું મોત, સાત ઘાયલ

દાહોદના સરહદી વિસ્તારમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ અમદાવાદઃ રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો થયો છે. તાજેતરમાં જ નડિયાદ નજીક કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10ના કરુણ મોતની ઘટના હજુ ભુલાઈ નથી. દરમિયાન દાહોદમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. ગોધરા-અમદાવાદ […]

લાંબા અંતરની મુસાફરીમાં વાહન ચાલકો રોડ હિપ્નોસિસનો શિકાર બનતા અકસ્માતની ઘટના બને છે

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. માર્ગ અકસ્માતના બનાવો ઘટે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ઓડિશા સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (STA) એ અકસ્માતોની શક્યતાઓને ઘટાડવા માટે ડ્રાઇવરોને લાંબા અંતરની મુસાફરી કરતી વખતે રોડ હિપ્નોસિસ ટાળવાની સલાહ આપી છે. રોડ હિપ્નોસિસ એ એક શારીરિક સ્થિતિ છે જેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code