પાલનપુરના એરોમા સર્કલથી રેલવે બ્રિજ સુધીનો રોડ તૂટી ગયો
રોડ ઉબડ-ખાબડ બનતા વાહનચાલકો પરેશાન, લોકોની રજુઆત છતાં તંત્ર સાભળતું નથી, ભંગાર બનેલો રોડ ત્વરિત મરામત કરવા માગણી પાલનપુરઃ શહેરમાં વરસાદને લીધે રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જેમાં શહેરના એરોમા સર્કલથી રેલ્વે અંડરબ્રિજ જવાનો મુખ્ય રસ્તો પહેલાં વરસાદમાં જ તૂટી ગયો હતો છતાં હજૂ સુધી રીપેર કરવામાં આવ્યો નથી. આ ઉબડ-ખાબડ રોડ […]