અંબાજીમાં ગબ્બરના પગથિયા પર ભેખડ ધસી પડ્યા બાદ રિપેરિંગ માટે રસ્તો બંધ કરાયો
અંબાજીઃ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન યાત્રાધામ અંબાજીમાં અનેક યાત્રાળુઓ મા અંબાના દર્શન માટે આવી રહ્યા છે. અંબાજી મંદિરે દર્શન કરવા આવતા મોટાભાગના દર્શનાર્થીઓ ગબ્બર ચઢીને દર્શન કરવાનું ચૂકતા નથી. પણ ગબ્બર પર્વત ચઢવાના પગથિયા પાસે એક નાની ભેખડ ધસી પડતા જેના કારણે પગથિયા ચડીને જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ગબ્બરના પગથિયા પાસે જ પથ્થરો […]