બુલેટ ટ્રેનની કામગીરીને લીધે વડોદરામાં ST ડેપોથી પંડ્યા બ્રિજ તરફનો રસ્તો આજથી બે દિવસ બંધ
વડોદરાઃ અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. જેમાં વડોદરામાં નટરાજ સર્કલથી પંડ્યા બ્રિજ જતાં પીલર નં-401,402 ઉપર ગડર નાખવાની કામગીરી ચાલી રહી છે. શહેરના એસ.ટી. ડેપોથી નટરાજ સર્કલથી પંડ્યા બ્રિજ તરફનો રસ્તો 27 અને 28 જાન્યુઆરી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે, જેને લઇને વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે […]