રાજસ્થાન અને પંજાબના સરહદી વિસ્તારોમાં રોડ નિર્માણને મોદી સરકારની મંજૂરી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે સરહદી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના વિકાસ પર ભાર મૂકતા રૂ. 4,406 કરોડના રોકાણથી રાજસ્થાન અને પંજાબના સરહદી વિસ્તારોમાં 2,280 કિલોમીટરના રસ્તાઓનું નિર્માણ કરવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ માનસિકતામાં પરિવર્તનનું પરિણામ છે જેણે દેશના અન્ય ભાગો જેવી સુવિધાઓ સાથે સરહદી વિસ્તારોના વિકાસ પર વિશેષ ધ્યાન આપ્યું છે. આ નિર્ણયથી રોડ […]