1. Home
  2. Tag "road repair works"

AMCની રોડ મરામતના કામો માટે 38 કરોડનો વધારો આપવાની વિવાદાસ્પદ દરખાસ્ત

AMCના ઈજનેર વિભાગે 105 કરોડનો અંદાજ મુક્યો હતો, મ્યુનિના સત્તાધિશોએ 25 ટકા વધારા સાથે 138 કરોડની દરખાસ્ત તૈયાર કરી, વિપક્ષ કોંગ્રેસે દરખાસ્તનો કર્યો વિરોધ અમદાવાદઃ શહેરમાં વરસાદને લીધે રોડ-રસ્તાઓ પર ખાડાંઓ પડતા અને રોડ તૂટી જતા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોડ મરામતનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઝડપથી રોડ મરામતની કામગીરીના નામે એએમસીના ઇજનેર વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો […]

અમદાવાદમાં વરસાદને લીધે તૂટી ગયેલા રોડની મરામત કામગીરી નવરાત્રી પહેલા પૂર્ણ કરાશે

અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન સારોએવો વરસાદ પડતા ઠેર-ઠેર રસ્તાઓ ધોવાઈ ગયા છે. ઘણાબધા રસ્તાઓ પર ઊંડા ખાડાઓ પડી ગયા છે. અને રોડ પરની કપચી ઉખડી ગઈ છે. શહેરના મોટાભાગના રસ્તાઓ પર ખાડાં અને રોડ તૂટી જવાને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે નવરાત્રી સુધીમાં રોડ મરામતનું કામ પૂર્ણ કરી દેવાનો મ્યુનિ,કમિશનરે […]

અમદાવાદમાં સોમવાર સુધીમાં રોડ મરામતના તમામ કામો પૂર્ણ કરવા અધિકારીઓને તાકિદ

અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન વિવિધ વિસ્તારોમાં રોડ ખૂબજ બિસ્માર હાલતમાં બની ગયા હતા. ત્યારે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધશોએ દિવાળી પહેલા જ તમામ તૂટેલા રોડ-રસ્તાઓ મરામત કરવાનું આયોજન કર્યું હતું. હવે દિવાળી પર્વને બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે જે રોડ મરામતના કામો અધૂરા છે, તેને રાત-દિવસ કામ કરીને બે દિવસમાં જ કામ પૂર્ણ કરવા અધિકારીઓને તાકિદ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code