રોડ પર સ્ટંટ કરનારા અને લાયસન્સ વગરના વાહનચાલકો સામે સખત કાર્યવાહી કરાશેઃ સંઘવી
સુરત: જાહેર રોડ પર જોખમી સ્ટંટ કરવાના બનાવો વધી રહ્યા છે. ઉપરાંત લાયસન્સ વિના સગીરો વાહનો ચલાવીને અકસ્માતો સર્જતા હોય છે. ઉપરાતં ઓવરસ્પિડમાં વાહનો ચલાલવાનો યુવાનોમાં ક્રેઝ વધતો જાય છે. અમદાવાદમાં તાજેતરમાં ઈસ્કોનબ્રિજ પર ઓવરસ્પીડમાં કારે અકસ્માત કરતા નવ જણાના મોત નિપજ્યા હતા. ત્યારે હવે પોલીસે પણ રાત્રે ચેકિંગ વધાર્યુ છે, દરમિયાન રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષદ […]