ચોમાસું બેસી ગયું છતાં અમદાવાદના ઉત્તર-મધ્ય ઝોનમાં હજુ રોડ બનાવવાના કામો પૂર્ણ થયા નથી
અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે. ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હજુ પણ રોડ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. મ્યુનિ,કોર્પોરેશનના રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેને એવો દાવો કર્યો હતો કે, શહેરમાં મોન્સુન કામગીરી અંતર્ગત 90 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. પરંતુ હજુ ઉત્તર અને મધ્ય ઝોનમાં 10 ટકા રોડ બનાવવાના કામો પૂર્ણ […]