ગુજરાતમાં મોટાભાગના રોડની બિસ્માર હાલત, નવરાત્રી સુધીમાં મરામતના કામો પૂર્ણ કરાશે
અમદાવાદઃ રાજ્યમાં વરસાદને કારણે મોટા પ્રમાણમાં રોડ બિસ્માર બની ગયા છે. રોડ પર ઠેર ઠેર ખાડાં પડી જવાથી વાહનચાલકો ભારે પરેશાન બની રહ્યા છે. ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત કે સૌરાષ્ટ્ર-કચ્છ રાજ્યમાં એકપણ વિસ્તાર એવો નથી જ્યાં રસ્તા પર પડેલા મસમોટા ખાડાઓ ને કારણે જનતા ત્રસ્ત ન હોય. એકપણ નગર કે ગામ એવુ નથી જેના […]