અમદાવાદમાં સમયાંતરે વરસાદના ઝાપટાંથી રોડ-રસ્તાઓ પર પાણી ભરાયાં,
અમદાવાદઃ શહેરમાં આજે સવારથી મેઘો મહેરબાન થયો છે. શહેરમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. શહેરમાં બપોર સુધીમાં જોધપુર અને બોડકદેવમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. વપસાદને લીધે શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સરસપુર અને ચાંદલોડિયામાં ટ્રાફિકજામ થતા 4 એમ્બ્યુલન્સ ફસાઈ હતી. શહેરમાં વરસાદને લીધે નોકરી-ધંધે જતા લોકો અને સ્કૂલ-કોલેજ જતા […]