AMCની લાપરવાહી, નરોડામાં રોડ બનાવતાં ગટરના ઢાંકણા દબાવી દેવાયા, કેટલાક તોડી નંખાયા
અમદાવાદઃ શહેરમાં બિસ્માર થયેલા રોડ પર ડામર પાથરીને રિસરફેસ કરવામાં આવી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ મરામતના કામો ચાલી રહ્યા છે. જેમાં મ્યુનિ.કોર્પોરેશનના ઈજનેરી વિભાગના અધિકારીઓ કામગીરીનું સુપરવિઝન કરતા હોય છે. તાજેતરમાં જ શહેરના નરોડા વિસ્તારમાં તેમજ જગતપુર વિસ્તારમાં ડામર રોડ બનાવતી વખતે પુરતી તકેદારી રાખવામાં આવી નહતી. ગટરના ઢાંકણા પર ડામર પાથરી દેવામાં આવ્યો […]