અમદાવાદમાં મઘરાત બાદ એરપોર્ટથી ટેક્સીમાં ઘેર જતાં પતિ-પત્નીને પોલીસે ધમકી આપી લૂંટી લીધા
અમદાવાદઃ શહેરમાં રક્ષક જ ભક્ષક બની રહ્યાનો બનાવ બન્યો છે. શહેરમાં મધરાતબાદ એરપોર્ટ પરથી ટેક્સીમાં પોતાના ઘરે પરત ફરી રહેલા પતિ-પત્નીને પોલીસનો કડવો અનુભવ થયો છે. પોલીસે ડ્રાઈવ ચાલી રહી છે. કહીને ટેક્સી ઊભી રખાવીને કારમાં બેઠેલા પતિ-પત્નીને ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો, તમે પોલીસ કમિશનરના જાહેરનામાંનો ભંગ કર્યો છે. રાત્રે કેમ નિકળ્યા છો. […]