1. Home
  2. Tag "ROBOT"

ગાંધીનગરમાં હવે ભૂગર્ભ ગટરની સફાઈ રોબોટથી કરાશે

ગાંધીનગર મ્યુનિ.ને બે નવા બેન્ડિકૂટ રોબોટની મળી ભેટ, હવે સફાઈ કામદારોને ગટરમાં ઉતરવું નહીં પડે, રોબોટ ગટરના 40 ટકા નેટવર્કને આવરી લેશે ગાંધીનગરઃ શહેરની વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો જાય છે. શહેરમાં ભૂગર્ભ ગટરના સાફાઈના કામ માટે સફાઈ કામદારોને ગટરમાં ઉતારવામાં આવતા હતા. અને ગટરમાં ઝેરી ગેસને લીધે ખૂબ તકેદીરી રાખવી પડતી હતી. ભૂગર્ભ […]

અમદાવાદમાં સરદાર પટેલ એરપોર્ટને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે 4 રોબોટ સફાઈનું કામ કરશે

અમદાવાદ:  શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને ચોખ્ખુ-ચણાક રાખવા માટે સ્વચ્છતા પર ખાસ તકેદારી રાખવામાં આવે છે.  એરપોર્ટ પર સૌપ્રથમવાર ઈન્ટેલિજન્ટ ક્લિનિંગ રોબોટ્સ તૈનાત કરવામાં આવ્યા છે. હવે એરપોર્ટ ટર્મિનલ પર પ્રવાસીઓને વધુ સ્વચ્છ અને સુઘડ વાતાવરણ મળી રહે તેની રોબોટ્સ ખાતરી કરશે. અમદાવાદના  સરદાર પટેલ એરપોર્ટ પર સ્વચ્છતા પર વધુ ધ્યાન અપાશે. વધુ ટ્રાફિકવાળા […]

ગાંધીનગરમાં GMCએ રોબોટનો ઉપયોગ તો કર્યો નહીં પણ હવે મરામત માટે 15 લાખ ખર્ચવા પડશે

ગાંધીનગરઃ શહેરમાં ભૂગર્ભ ગટરમાં મેઈનહોલની સફાઈ માટે સફાઇ કામદારોને  ઉતરવું ન પડે તે માટે સાબરમતી ગેસ કંપનીએ સીએસઆરના ભાગરૂપે ત્રણ વર્ષ પહેલા મ્યુનિ.કોર્પોરેશનને બેન્ડીકેટ રોબોટ ભેટમાં આપ્યો હતો. મ્યુનિ.ના સત્તાધિશોએ રોબોટને ઉપયોગમાં લીધો જ નહીં અને રોબોટ છેલ્લા એક- દોઢ વર્ષથી વપરાયા વિનાનો પડી રહ્યો છે,  હવે રોબોટના મેઇન્ટેનન્સ પાછળ 15.50 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં […]

ચંદ્રયાન-3 પછી હવે મિશન ગગનયાન,ભારત અવકાશમાં પહેલો રોબોટ મોકલશે

શ્રીહરિકોટા: મોદી સરકારને ચંદ્રયાન-3ની સફળતાનો વિશ્વાસ છે અને આગામી વર્ષના ઉત્તરાર્ધમાં ભારતના પ્રથમ માનવયુક્ત મિશનને અવકાશમાં મોકલવાનું લક્ષ્ય રાખ્યું છે, જે પહેલા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ રોબોટને અવકાશમાં મોકલવામાં આવશે.અવકાશ અને પરમાણુ ઉર્જા વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે મીડિયા સાથે વાતચીતમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અંતરિક્ષ ક્ષેત્ર પરની ગુપ્તતાનો […]

લદ્દાખ મોરચે હાડ થીજવતી ઠંડીથી ચીની સૈનિકોના ટપોટપ મોત, ચીને હવે ત્યાં રોબોટની તૈનાતી કરવી પડી

ચીન માટે પોતાના જ પગ પર કુહાડી મારવાનો ઘાટ સર્જાયો લદ્દાખ મોરચે તૈનાત ચીનના સૈનિકો હાડ થીજવતી ઠંડીથી મરી રહ્યા છે ચીનને તેની જગ્યાએ રોબોટ તૈનાત કરવાની ફરજ પડી નવી દિલ્હી: લદ્દાખ મોરચે ભારત સાથે ચાલતા સંઘર્ષ વચ્ચે ચીની સૈનિકોની તૈનાતી હવે ચીન માટે પોતાના જ પગ પર કુહાડી મારવા જેવો ઘાટ સર્જાયો છે. હાડ […]

2022માં યુદ્ધ થશે જેમાં રોબોટ કરશે માનવ જાતિનો વિનાશ – નાસ્ત્રેદમસ

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી વિશ્વયુદ્ધ 2022માં થશે રોબોટ કરશે માનવ જાતિનો વિનાશ વિશ્વમાં અત્યારે જે રીતેની સ્થિતિ સર્જાઈ છે તેને લઈને ઘણા જાણકારો દ્વારા અનુમાન તારવવામાં આવ્યા હતા. આવા ભવિષ્યવાણી કરનાર નેસ્ત્રદામસને પણ લોકો ગંભીરતાથી લે છે. ભવિષ્યવાણી કરનાર ફ્રાન્સના પ્રખ્યાત જ્યોતિષી નાસ્ત્રેદમસ કહ્યું છે કે,વર્ષ 2022માં વિશ્વયુદ્ધ-3 થશે અને તેમાં રોબોટ માનવ જાતિનો વિનાશ કરશે. આ […]

હવે વેક્સિન માટે ડૉક્ટરની પણ જરૂર નહીં રહે, રોબોટ લગાડશે વેક્સિન

હવે વેક્સિનેશન માટે ડૉક્ટરની પણ નહીં રહે જરૂરિયાત હવે રોબોટ વેક્સિન લગાડશે જાણો કઇ રીતે વેક્સિન લગાડશે નવી દિલ્હી: જ્યારે કોઇપણ વ્યક્તિને તેને વેક્સિન આપવાની છે તેવી વાત કરવામાં આવે ત્યારે તેઓ ડરે છે અને તેનું નામ સાંભળીને જ ચક્કર આવવા લાગે છે. આ લોકોને વેક્સિન આપવામાં નર્સ તેમજ ડૉક્ટર પણ ડરતા હોય છે. આ […]

હવે દરેક રેલવે કોચને એક રોબોટ સેનિટાઇઝ કરશે, જુઓ VIDEO

હવે ટ્રેનને એક રોબોટ કરશે સેનિટાઇઝ ભારતીય રેલવેએ ટ્રેનમાં રોબોટ મૂક્યા આ રોબોટ રેલવેના કોચને ડિસઇન્ફેક્ટ કરશે નવી દિલ્હી: ભારતીય રેલવે યાત્રીઓને વધુને વધુ સવલતો પ્રદાન કરવા માટે હંમેશા પ્રયાસરત રહે છે અને એ રીતે પોતાના નેટવર્કનું પણ વિસ્તરણ કરતી રહે છે. ભારતીય રેલવે દ્વારા હાલમાં જ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હોટેલ જેવા નવા કોચ શરૂ […]

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો મિત્ર બનશે રોબોટ, આ રીતે બનશે માર્ગદર્શક

એરપોર્ટમાં મુસાફરોનો મિત્ર બનીને આવશે રોબોટ મુસાફરોની સમસ્યાનું પણ નિરાકરણ લાવશે તેને યોગ્ય પ્રકારે માર્ગદર્શન પુરું પાડશે અમદાવાદ: ડિજીટલ ઇન્ડિયા હેઠળ દેશમાં હવે હાઇટેક ટેક્નોલોજીના વધુમાં વધુ ઉપયોગ માટે સરકાર સતત પ્રયાસરત છે. વિવિધ ક્ષેત્રોમાં હવે રોબોટિક્સ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. મોટી હોટેલ, રેસ્ટોરન્ટ હોય કે પછી હોસ્પિટલમાં દર્દીઓના ઑપરેશનનું કામ. અનેકવિધ કામકાજ […]

ડિઝનીએ બનાવ્યો અત્યાધુનિક રોબોટ, આવી છે ખાસિયતો

ડિઝનીએ બનાવ્યો એક અદ્દભુત રોબોટ આ રોબોટ એક્શન સામે રિએક્શન આપે છે આ રોબોટમાં કેમેરા પણ ફિટ કરવામાં આવ્યા છે નવી દિલ્હી: વિશ્વમાં તમે અનેક રોબોટ જોયા હશે પરંતુ કાર્ટૂન, એનિમેશન બનાવતી વિશ્વ પ્રસિદ્વ કંપની ડિઝનીએ એક અભૂતપૂર્વ રિસર્ચ હાથ ધરીને અદ્દભુત રોબોટનું નિર્માણ કર્યું છે. આ સેન્સિબલ રોબોટમાં અત્યાધુનિક ટેક્નોલોજી તેમજ કેમેરા ફિટ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code