જળવાયુ પરિવર્તનથી 44 હજાર વર્ષ પહેલાની વિશ્વની સૌથી જૂની રોક પેઇન્ટિંગનો નાશ થશે
જળવાયુ પરિવર્તનની માનવીય વારસા પર પણ વ્યાપક અસર વિશ્વની સૌથી જૂની રોક પેઇન્ટિંગનો પણ થશે નાશ ક્લાઇમેટ ચેન્જને કારણે ખતરો ઉભો થયો નવી દિલ્હી: જળવાયુ પરિવર્તનથી પર્યાવરણને તો વ્યાપક રીતે અસર થવા પામી જ છે, પરંતુ સાથોસાથ વિશ્વના સૌથી જૂના માનવીય વારસાને પણ ખૂબ જ ગંભીર અસર પહોંચી છે. નેચરના વૈજ્ઞાનિક રિપોર્ટ પ્રમાણે, ઇન્ડોનેશિયાના સુલાવેસીમાં […]