ટાયર રોલિંગ રેઝિસ્ટન્સ, વેટ ગ્રિપ અને રોલિંગ સાઉન્ડ માટે નોટિફિકેશન બહાર પડાયું
નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં સેન્ટ્રલ મોટર વ્હીકલ નિયમો 1989ના નિયમ 95માં સુધારો કરવામાં આવ્યો છે. તે ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ 142:2019 માં વ્યાખ્યાયિત C1 (પેસેન્જર કાર) વર્ગ હેઠળ આવતા ટાયર માટે C2 (લાઇટ ટ્રક) અને C3 (ટ્રક અને બસ) માટે રોલિંગ રેઝિસ્ટન્સ, વેટ ગ્રિપ અને રોલિંગ સાઉન્ડ એમિશનની […]