1. Home
  2. Tag "Ropeway"

જૂનાગઢના ગીરનાર પર્વત પરની રોપ-વે સેવા બંધ કરાઈ

અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવનની હવામાન વિભાગે આગાહી કરી હતી. દરમિયાન ગઈકાલે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફુંકાયો હતો. દરમિયાન જૂનાગઢમાં પણ ભારે પવન ફુંકાયો હતો. જેના પગલે સતત બીજા દિવસે પણ ગિરનાર પર્વત પર રોપ-પે સેવા બંધ રાખવામાં આવી હતી. પવનની ગતિ ધીમી પડ્યાં રોપ-વે સેવા […]

ચોટિલાના ડુંગર પર મા ચામુંડાના દર્શન માટે જવા પગથિયા નહીં ચડવા પડે, રોપ-વેને મંજુરી

સુરેન્દ્રનગર:  ગુજરાત સરકારે રાજ્યના સુરેન્દ્રનગર સ્થિત ચોટીલાના ડુંગર પર રોપ-વે બનાવવાની મંજૂરી આપી છે, ડુંગર પર દેવી ચામુંડાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. દર્શનાર્થીઓને પગથિયા ચડીને માતાજીના દર્શન કરવા જવું પડે છે. જેમાં ઘણાબધા વૃદ્ધો પગથિયા ન ચડી શકવાને કારણે દર્શન માટે જઈ શક્તા નથી. આથી સરકારે રોપ-વેને મંજુરી આપી દીધી છે. ગુજરાતમાં પર્વતો પર સ્થિત […]

યાત્રાધામ પાવાગઢમાં ભારે પવનને લીધે રોપવે બંધ કરાતા રિફન્ડ લેવા લોકોએ હોબાળો કર્યો

વડોદરાઃ યાત્રાધામ પાવાગઢમાં અનેક યાત્રાળુંઓ દર્શન માટે આવી રહ્યા છે. ઘણા યાત્રાળુંઓ રોપ-વેમાં બેસીને ડુંગર પર જઈને દર્શને જતાં હોય છે. પાવાગઢમાં જોરદાર પવન ફૂંકાતા સાવચેતી સલામતીના ભાગરૂપે બપોરે 2 વાગ્યે ઉડ્ડન ખટોલા બંધ કરવાની ફરજ પડી હતી. એક સમયે રોપવેમાં રિટર્ન ટિકિટ લઇ ઉપર પહોંચેલા યાત્રીઓને પરત ફરતા રોપવે બંધ હોવાનું જાણવા મળતા યાત્રાળુઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code