પાવાગઢમાં હવે મંદિર સુધી રોપ-વે લંબાવવાની સરકારે આપી મંજુરી, દર્શનાર્થીઓને મળશે લાભ
વડોદરા : પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન માટે રોજબરોજ મોટી સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે. અને ડુંગર પર દુધિયા તળાવ સુધી રોપ-વેની સુવિધા છે. અને ત્યાંથી પગથિયા ચડીને નિજ મંદિર સુધી જવું પડે છે. આથી બિમાર કે અશક્ત, વૃદ્ધ યાત્રિકોને મુશ્કેલી પડતી હતી. હવે યાત્રિકોની મુશ્કેલી મહિનાઓમાં દુર થઈ જશે. કારણે કે, સરકારે નીજ મંદિર સુધી રોપ-વેને […]