રશિયા ન્યૂક્લિયર પ્લાન્ટ શિપથી ખેંચીને આર્કટિક લઈ જશે, પર્યાવરણવિદ્દોએ ગણાવી તરતી તબાહી
મોસ્કો: રશિયા જહાજ દ્વારા એક ન્યૂક્લિયર પ્લાન્ટને 6500 કિલોમીટર દૂર આર્કટિક સર્કલની મધ્યમાં સ્થાપિત કરશે. દુનિયા પુતિન સરકારના આ જોખમથી આશ્ચર્યચકિત છે, તો ટીકાકારોએ તેને સમુદ્ર પર તરતી તબાહી ગણાવી છે. રશિયાએ બે દશક પહેલા જ આર્કટિકમાં ઊર્જાના સ્ત્રોતો તૈયાર કરવાની યોજના બનાવી લીધી હતી. તેના પછી વૈજ્ઞાનિકોએ એકેડેમિક લોમોનોસોવ ન્યૂક્લિયર પ્લાન્ટનું નિર્માણ શરૂ કરી […]