કિચન ટિપ્સ – હવે શિયાળાની ઠંડીમાં બનાવો પોટેટો બાર્બીકયું, ગ્રીન ચટણીથી ભરપૂર અને ખાવામાં ટેસ્ટી
સાહિન મુલતાની શિયાળો આવી ગયો છે સૌ કોઇને અવનવી ગરમાગરમ વાનગીઓ ખાવાનું મન થતું હશે સાથે જ હેલ્થનું પણ ધ્યાન રાખવું જરુરી છે આવી સ્થિતમાં જો તેલ મસાલા વગરનું છત્તા ટેસ્ટિ હેલ્ધી ખાવાનું મળી જાય તો કેવી મજા પડી જાય,તો આજે બટાકાને કઈ રીતે રોસ્ટેડ અને ટેસ્ટી બનાવી શકાય તેની રેસિપી જોઈશું ચટણી બનાવા માટેની […]