કિચન ટિપ્સઃ બાજરીના રોટલાને સફેદ બનાવવા માટે અપનાવો આ ટિપ્સ , રોટલા બનશે ઘોળા અને નરમ
બાજરીના લોટમાં જુવારનો લોટ મિક્સ કરવો બાજરીમાં ઘંઉનો લોટ પણ તમે મિક્સ કરી શકો છો સામાન્ય રીતે બાજરીના રોટલા દેખાવમાં થોડા આછા એટલે કે કાળાશ કે લીલાશ પડતા હોય છે, આમ તો બાજરી અનેક ગુણોથી ભરપુર છે, બાજરીની તાસિર ગરમ છે જેથી કરીને શિયાળા અને ચોમાસામાં ખાવાથી ઘણો ફાયદો થાય છે.પરંતુ ઘણી ગૃહિણીઓને ફરીયાદ […]