રાજકોટના રાજવી પેલેસમાં ક્ષત્રિયાણીઓએ તલવાર સાથે ગરબે રમી
ક્ષત્રિય બહેનોએ તલવાર સમણીને વિરાંગનાની ઝાંખી કરાવી, બન્ને હાથમાં તલવાર સાથે 150 ક્ષત્રિયાણીઓ રાસ રમી, બાઈક અને જીપ ચલાવી કરતબો દેખાડ્યાં રાજકોટઃ રંગીલા રાજકોટમાં તમામ શેરીઓ અને સોસાયટીઓમાં નવરાત્રીનો ઉત્સવ ઊજવાય રહ્યો છે, ખૈલેયાઓ મોડી રાત સુધી ગરબે ઘૂંમી રહ્યા છે. ત્યારે શહેરના રાજવી પેલેસના વિશાળ મેદાન પર તલવાર સાથે ક્ષત્રિય સમાજની બહેનોએ નવરાસ રમીને […]