અમદાવાદ મ્યુનિ.કોર્પો. વધતા જતાં ખર્ચને પહોંચી વળવા 350 કરોડની લોન અને 200 કરોડના બોન્ડ લેશે
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન કેટલાક અવિચારી વિકાસ કાર્યોને લીધે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે. મ્યુનિ.ને માથે કરોડો રૂપિયાનું દેવું હોવા છતાં હજુપણ દેવું કરીને પણ ઘી પી રહી છે. તાજેતરમાં મ્યુનિ.માં ગ્રીન પ્રોજેક્ટના કામો માટે 200 કરોડના બોન્ડ લેવાની દરખાસ્તને મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. આ ઉપરાંત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બીજી 350 કરોડની લોન ગુજરાત […]