બોટાદ જિલ્લામાં રૂ. 298 કરોડનાં વિકાસ કાર્યોનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
બોટાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, પ્રજા કલ્યાણને સર્વોપરી ગણીને પ્રજાલક્ષી કાર્યો કરીએ એ જ પ્રજાસત્તાક દિવસની સાર્થક ઉજવણી છે. ગુજરાત વિકાસના નીત નવા શીખરો હાંસલ કરે રહ્યું છે. રાજ્યમાં શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા, આ ત્રણેય ક્ષેત્રોનો મજબૂત પાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે નાખ્યો છે. પ્રજાસત્તાક પર્વના ઉપલક્ષમાં બોટાદ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે રૂપિયા […]