સુપ્રસિદ્ધ તિર્થધામ ઘેલા સોમનાથમાં હવે મહાદેવજીને જળાભિષેક માટે રૂપિયા 351 ચુકવવા પડશે
રાજકોટઃ જિલ્લાના જસદણ નજીક આવેલા સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવજીના દર્શને રોજબરોજ અનેક યાત્રાળુંઓ આવતા હોય છે. ઘેલા સોમનાથનું મહાત્મ્ય સોમનાથ જ્યોતિર્લિંગ જેટલું જ અનન્ય છે. એટલે બારેમાસ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે ભાવિકોની ભીડ રહેતી હોય છે અને દાદાને ભાવિકો દ્વારા જળાભિષેક સહિત પૂજા-અર્ચના કરવામાં આવતી હોય છે. ત્યારે ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ અને જસદણના […]