વિદેશથી આવતા નાણા માટે દૈનિક ઘોરણે માહિતી પ્રદાન કરવા NEFT અને RTGS બદલાવ
NEFT અને RTGS સિસ્ટમમાં જરૂરી ફેરફારો વિદેશી દાતાઓ વિશે દૈનિક ધોરણે આપવો પડશે એહલાવ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ ગુરુવારે ફોરેન કોન્ટ્રીબ્યુશન એક્ટને લગતા વ્યવહારો અંગે NEFT અને RTGS સિસ્ટમમાં જરૂરી ફેરફારો કર્યા છે. કેન્દ્રીય બેંકનું આ પગલું ગૃહ મંત્રાલયે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને વિદેશમાંથી રેમિટન્સ સહિત દૈનિક ધોરણે વિદેશી દાતાઓ અંગે રિપોર્ટ કરવા કહ્યું […]