નાગરિકાને ફરિયાદનો કોઈ અવકાશ ન રહે તેવી સ્થિતિનું નિર્માણ કરીએઃ CM
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આર.ટી.આઇ. સપ્તાહની ઉજવણીનો પ્રારંભ, સરકારી નિયમો-કાર્યપદ્ધતિઓ જેટલી ઓપન હશે એટલા ગ્રિવન્સીસ ઘટશે, મુખ્યમંત્રીએ RTI એક્ટની ત્રણ લઘુ પુસ્તિકાનું વિમોચન કર્યું ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓના લાભ નાગરિકોને ઘર આંગણે પહોચાડવાની વ્યવસ્થા ઊભી કરીએ, જેથી ફરિયાદનો કોઈ જ અવકાશ ન રહે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં NFSU કેમ્પસ ખાતે ગુજરાત માહિતી […]