1. Home
  2. Tag "RTO"

ગાંધીનગર જિલ્લામાં એક મહિનામાં RTOએ 24 લાખનો દંડ વસૂલ્યો

ઓવર સ્પિડિંગ, ઓવરલોડ, વીમો, હેલ્મેટ સહિતના કેસ પકડાયા, કૂલ 1281 વાહનચાલકો પાસેથી 24 લાખનો દંડ વસુલવામાં આવ્યો, આરટીઓ દ્વારા હાઈવે પર સમયાંતરે ચેકિંગ કરાશે ગાંધીનગરઃ જિલ્લાના આરટીઓ અધિકારીઓ દ્વારા  હાઈવે પર સમયાંતરે ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે. ગત મહિનામાં આરટીઓએ ઓવરસ્પીડ, ઓવરલોડ, વીમો, પીયુસી, ફીટનેસ, હેલ્મેટ સહિતના ટ્રાફિકના નિયમોનું પાલન નહી કરવા બદલ વાહનચાલકો સામે […]

અમદાવાદમાં શાળાઓ બહાર DEO, RTO અને પોલીસની સરપ્રાઈઝ ડ્રાઈવ

રાજસ્થાન સ્કૂલ બહાર 50 હજારથી વધુ દંડ વસુલાયો, અનેક વિદ્યાર્થીઓ લાયસન્સ અને હેલ્મેટ વિના પકડાયા, શાળાઓમાં ફાયરસેફ્ટીના સાધનોની પણ તપાસ કરાશે અમદાવાદઃ શહેરમાં જિલ્લા શિક્ષણાધિકારી, આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા આજે સવારથી સ્કૂલોની બહાર સરપ્રાઇઝ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલે વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ માટે ડ્રાઈવ યોજવામાં આવી હતી. આજે સવારથી શરૂ થયેલી ડ્રાઈવમાં […]

રાજકોટ RTOએ એક મહિનામાં 1416 વાહનચાલકોને 50 લાખનો દંડ ફટકાર્યો

રાજકોટઃ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કડક કાયદા બનાવાયા બાદ પણ ઘણાબધા વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. રાજકોટ આરટીઓ દ્વારા સમયાંતરે વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હોય છે. જેમાં આરટીઓ કચેરી દ્વારા જુલાઈ માસમા ટ્રાફિકનો ભંગ કરનારા વાહનચાલકો સામે અલગ અલગ પ્રકારના કેસ કરવામા આવ્યા હતા. એક મહિનામાં કુલ 1,416 કેસ કરીને વાહનચાલકો સામે […]

સુરેન્દ્રનગર જિલ્લામાં આવરલોડ ખનીજના ભરેલા વાહનો સામે RTOની ચેકિંગ ઝૂંબેશ,

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ખનીજ ચોરી વધી રહી છે. સાથે જ ખનીજ ભરેલા ઓવરલોડ વાહનો બેફામ પૂરફાટ ઝડપે દોડતા હોય છે. જિલ્લામાં ખનીજની ખનન અને વહનની પ્રવૃતિ બેફામ ફૂલી રહી છે. જેના કારણે ખાણોના કૂવા, ખાડાઓમાં બની ઘટનાઓમાં લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે આ પ્રવૃતિઓ પર રોક લાગવવા જિલ્લા તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ હતી. જેમાં […]

ગાંધીનગરમાં વાહન ચેકિંગ દરમિયાન RTOએ એક મહિનામાં 27 લાખનો દંડ ફટકાર્યો

ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં પૂરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આરટીઓના અધિકારીઓ પણ સક્રિય બનીને સમયાંતરે વાહન ચેકિંગ ઝૂંબેશ ચલાવી રહ્યા છે. ગાંધીનગર આરટીઓએ છેલ્લા એક મહિનામાં સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવીને 390 ઓવર સ્પીડના કેસ નોંધીને વાહનચાલકોને કુલ 7.80 લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો. તેમજ 19 પ્રકારના વિવિધ નિયમોના ઉલ્લઘન બદલ […]

સુરતમાં આરટીઓની ડ્રાઈવ બાદ છેલ્લા 3 મહિનામાં 794 વાહનો ખાનગીમાંથી ટેક્સી પાસિંગ થયા

સુરતઃ શહેરમાં સ્કુલ વર્ધી સહિત કેટલાક વાહનો પબ્લિક પરિવહન કરતા હોવા છતાંયે ખાનગી રજિસ્ટર્ડ થયેલા હતા. આથી આરટીઓ દ્વારા ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં સ્કુલવર્ધીના વાહનચાલકોને મુદત આપીને ટેક્સી પાસિંગ કરાવી લેવાની સુચના આપવામાં આવી હતી. તેના લીધે છેલ્લા  ત્રણ મહિનામાં સૌથી વધુ 794 ખાનગી વાહનો ટેક્સી અથવા મેક્સી પાસિંગમાં તબદીલ થયા છે. […]

રાજકોટમાં આરટીઓના સારથી પરિવહન પોર્ટલ-સર્વરના ધાંધિયાથી અરજદારોને પડતી મુશ્કેલી

રાજકોટઃ ગુજરાતના તમામ શહેરોમાં આરટીઓ કચેરીઓમાં સર્વરના અવાર-નવાર સર્જાતા ધાંધિયાને લીધે અરજદારો પરેશાન થઈ રહ્યા છે. રાજકોટમાં આરટીઓ કચેરીમાં સારથી પરિવહન પોર્ટલ વારંવાર બંધ થઈ જતા અરજદારો આઈટીઆઈમાં લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે કોમ્પ્યુટર ટેસ્ટ આપી શકાતી નથી. જેને કારણે અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બાબતે RTO અધિકારીએ જણાવ્યું હતુ કે, સર્વર હેડ ઓફિસથી […]

ગાંધીનગર શહેર-જિલ્લામાં આરટીઓએ ઓવર સ્પિડિંગમાં 300 વાહનચાલકોને દંડ ફટકાર્યો

ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં પૂરફાટ ઝડપે વાહનો દોડતા હોવાને કારણે અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે. હાઈવે, સ્ટેટ હાઈવે અને શહેરી વિસ્તારોમાં વાહનો માટે ગતિ મર્યાદા નક્કી કરેલી છે. છતાંયે વાહનચાલકો ઓવરસ્પિડિંગમાં વાહનો ચલાવતા હોય છે. ત્યારે આવા વાહનચાલકો સામે કાર્યવાહી કરવા ટ્રાફિક પોલીસને સ્પિડગન આપવામાં આવી છે. ઉપરાંત આરટીઓને પણ ચેકિંગ કરવાની સુચના આપવામાં […]

ભાવનગરમાં આરટીઓમાં સર્વર ઠપ થતાં મેમો ભરવા આવેલા અરજદારોની લાઈનો લાગી

ભાવનગરઃ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી વાહન ચેકિંગ ઝુબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ઘણા વાહનો ડિટેઈન કરીને આરટીઓના મેમો આપવામાં આવ્યા છે. આથી વાહનચાલકોએ દંડ ભરવા માટે મેમો લઈને આરટીઓ કચેરીમાં લાઈનો લગાવી દેવામાં આવી હતી. બીજી બાજુ આરટીઓ કચેરીમાં સર્વર ઠપ થતાં દંડ ભરવા માટે આવેલા વાહનચાલકોને કલાકો સુધી લાઈનોમાં ઊભા […]

ગાંધીનગર RTOનો નવો નિયમ, અરજદારો પાસે પોતાનુ વાહન હશે તો ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે

ગાંધીનગરઃ શહેરની આરટીઓ કચેરીમાં ટ્રાઈવિંગ ટેસ્ટ માટે આવતા અરજદારો પાસે પોતાનું વાહન હોય તો જ ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનો આગ્રહ રાખવામાં આવી રહ્યા છે. જેના લીધે અરજદારો મુશ્કેલી અનુભવી રહ્યા છે. કહેવાય છે. કે, અન્ય જિલ્લાઓની આરટીઓ કચેરીઓમાં આવો કોઈ નિયમ નથી. તો ગાંધીનગર આરટીઓ કચેરીમાં જ કેમ આવો નિયમ છે. એવો અરજદારો પ્રશ્ન પૂછી રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code