પાલનપુરમાં RTO સર્કલ ઓવરબ્રિજના કામ દરમિયાન પસાર થતાં વાહનોને લીધે અકસ્માતનો ભય
પાલનપુરઃ શહેરમાં થ્રી લેગ એલિવેટેડ આરટીઓ સર્કલ ઓવરબ્રિજનું કામ અત્યંત જોખમી રીતે થઈ રહ્યું છે. નીચેથી વાહનો પસાર થાય છે અને હેવી ક્રેન દ્વારા સ્ટિલની ગડર, ખિલાસરી, સ્ટિલના ટકા સહિતની ચીજ વસ્તુઓ ઉપાડવાની કામગીરી ચાલુ ટ્રાફિક દરમિયાન કરવામાં આવી રહી છે. એટલે અકસ્માતનું જોખમ છે. આ સંદર્ભે એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે વાહન ચાલકોને અગવડ […]