રાજકોટમાં વાહનો પર લગાવાતી LED લાઈટ સામે RTOની ડ્રાઈવ, વાહનચાલકોને 23000નો દંડ ફટકાર્યો
રાજકોટઃ ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં રાત્રીના સમયે સૌથી વધુ અકસ્માતોના બનાવો બને છે. ઘણા વાહનો પર આંખોને આંજી દેતી એલઈડી લાઈટો લગાવવામાં આવી હોય છે. તેથી સામેથી આવતા વાહનચાલકો અંજાઈ જતાં અકસ્માતોનો ભોગ બનતા હોય છે. આથી રાજકોટ RTOની ટીમ દ્વારા ગત રાત્રે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાતા LED લાઈટ લગાવીને જતા […]