જીવલેણ અકસ્માતના સ્થળે RTO સહિત અધિકારીઓએ મુલાકાત લેવી ફરજિયાત
RTO, પોલીસ સહિત અધિકારીઓએ સ્થળ વિઝીટ બાદ ઓનલાઈન એન્ટ્રી કરવી પડશે, કેન્દ્ર સરકારના સોફ્ટવેરમાં વિતો આપવી પડશે, ગાંધીનગરમાં નવા નિયમોની અમલવારી શરૂ ગાંધીનગરઃ દેશભરમાં રોડ અકસ્માતમાં રોજબરોજ ઘણા લોકો જીવ ગુમાવે છે. ગુજરાતમાં પણ જીવલેણ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે શહેરી વિસ્તારો અને હાઇવે પર થતા ફેટલ એટલે કે જીવલેણ અકસ્માતોની સમીક્ષા કરી તેને […]