1. Home
  2. Tag "RTO"

આરટીઓના સર્વરમાં વારંવાર ખામી સર્જાતા હવે તો બધા જ કંટાળ્યા છે, કંઈક તો ઉકેલ લાવો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી આરટીઓના સર્વરમાં વારંવાર ખામી સર્જાતી હોવાથી અરજદારો પરેશાન થઈ રહ્યા છે. ડ્રાઈવિંગ ટેસ્ટથી લઈને વિવિધ કામો માટે અગાઉથી ઓનલાઈન એપોઈન્ટ મેળવીને જતાં અરજદારોને આરટીઓ કચેરીમાં પહોચ્યા બાદ જ ખબર પડે છે. કે, સર્વર બંધ છે. એટલે કામ-ધંધો છાડીને આવેલા કે નોકરી પર રજા રાખીને આવેલા અરજદારોને ધરમધક્કો થતાં નિરાશ થઈ […]

ગુજરાતમાં આરટીઓના સર્વરને મરામત કરાયા બાદ 12માં દિવસે ડ્રાઈવિગ ટેસ્ટ ટ્રેક શરૂ કરાયાં

અમદાવાદઃ રાજ્યભરની આરટીઓ કચેરીઓના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકને સર્વરમાં ખામી સર્જાતા બંધ કરાયા હતા. તેના લીધે લાયસન્સ માટે આવતા અરજદારોને ભારે મુશ્કેલી પડતી હતા. અને નવા પાકા લાયસન્સ આપવાનું કામ બંધ પડ્યું હતું. ઘણાબધા અરજદારો આરટીઓ કચેરીનો ધક્કો ખાઈને નિરાશ થઈ પરત ફરતા હતા. 12 દિવસ બાદ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકના સર્વરમાં સર્જાયેલી ખામીને દુર કરતા રાજ્યભરની […]

રાજકોટમાં RTO ટ્રેક બે દિવસથી બંધ, લાયસન્સ માટે આવેલા 800 અરજદારો મુશ્કેલીમાં મુકાયા

રાજકોટઃ શહેરની આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનો ટ્રેક છેલ્લા બે દિવસથી બંધ હોવાથી લાયસન્સ માટે આવતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. આરટીઓમાં રોજ 400 જેટલા અરજદારો ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે આવતા હોય છે. એટલે બે દિવસથી ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનો ટ્રેક બંધ પડતા 800 જેટલા અરજદારોને પરત ફરવાની ફરજ પડી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ RTOના ટ્રેકના […]

ગુજરાતમાં આરટીઓના ટેકનીકલ અધિકારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડ્યો

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી ટાણે રાજ્ય સરકારના કર્મચારીઓએ જુની પેન્શન યોજના ચાલુ કરવાની માગ સાથે સરકાર સામે મોરચો માંડ્યો છે. ત્યાં રાજ્યભરના આરટીઓના ટેકનીકલ અધિકારીઓએ પણ પોતાની પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે બાંયો ચડાવી છે. અધિકારીઓએ આરટીઓ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરીને સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. હવે 29મી ફેબ્રુઆરીએ  ટેક્નિકલ અધિકારીઓ કચેરી શરૂ થયાના […]

રાજકોટમાં કોમર્શિંયલ વાહનોના RTOના બાકી ટેક્સની વસુલાત માટે મિલ્કતો પર બોજો નંખાશે

રાજકોટઃ ગુજરાતમાં કોમર્શિયલ વાહનો માટેથી આરટીઓ દ્વારા ટેક્સ લેવામાં આવતો હોય છે. ગુડઝ વાહનો તેમજ પેસેન્જર વાહનો માટે ટેક્સના અલગ અલગ દરો હોય છે, રાજકોટ શહેરમાં ઘણાબધા કોમર્શિયલ વાહનોના માલિકોએ વર્ષોથી ટેક્સ ભર્યો નથી. આથી વાહન માલિકો પાસેથી ટેક્સની રકમ વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 16 કરોડ રૂપિયાની વસૂલાત માટે આરટીઓએ 170 […]

અમદાવાદના જપ્ત કરેલા 1442 વાહનમાલિકો પાસેથી RTOએ એક મહિનામાં 47 લાખનો દંડ વસૂલ્યો

અમદાવાદઃ  શહેરમાં ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે કરેલા અકસ્માત બાદ પોલીસ દ્વારા સમયાંતરે વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે. અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવે છે. વાહનચાલકો પાસે ડ્રાઈવિંગ લાયસન્સ સહિત વાહનોના જરૂરી પુરાવા ન હોય એવા વાહનોને જપ્ત કરીને આરટીઓના હવાલે કરવામાં આવે છે. અને વાહનમાલિકો આરટીઓમાં જરૂરી પુરાવા […]

સુરતમાં ખીચો-ખીચ વિદ્યાર્થીઓને ભરતા સ્કૂલવાન-રિક્ષા ચાલકો સામે આરટીઓની કાર્યવાહી, 6 લાખનો દંડ વસુલાયો

આરટીઓએ 51 જેટલા સ્કૂલવાહનો પકડીને કરી કાર્યવાહી બાળ આયોગની ફરિયાદ બાદ આરટીઓ આવ્યું હરકતમાં આરટીઓ હવે અઠવાડિયામાં બે દિવસ સ્પેશિયલ ડ્રાઈવ કરશે અમદાવાદઃ ગુજરાતમાં આવેલી શાળાઓમાં અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓ સ્કૂલવાન અને રિક્ષાઓમાં સ્કૂલ જાય છે. જો કે, કેટલાક સ્કૂલવાન અને સ્કૂલરિક્ષાના ચાલકો કમાવી લેવાની લહાયમાં મર્યાદા કરતા વધારે વિદ્યાર્થીઓને બેસાડવા હોવાની ફરિયાદો ઉઠી છે. […]

ઈસ્કોનબ્રિજ દૂર્ઘટનાઃ નિર્દોષોને અડફેટે લેનારી કારની સ્પીડની તપાસ માટે FSL અને RTOની મદદ લેવાઈ

અમદાવાદઃ શહેરના છેવાડે એસજી હાઈવે પર ઈસ્કોન બ્રિજ હદયને હચમચાવી નાખનારી અકસ્માતની ઘટનામાં સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. એટલું જ નહીં અનેક નિર્દોષોને અડફેટે લેનાર કારની સ્પીડ 160 કિમીથી પણ વધારે હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, આ કેસની તપાસમાં પોલીસે કારની સ્પીડ જાણવા માટે એફએસએલ અને આરટીઓની પણ મદદ લીધી છે. આજે […]

ચંદીગઢમાં ઈંધણથી ચાલતા ટુ-વ્હીલર અને ફોર વ્હીલરનું રજિસ્ટ્રેશન બંધ કરાશે

નવી દિલ્હીઃ ચંદીગઢમાં સરકાર પેટ્રોલ-ડીઝલથી ચાલતા ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનોનું રજીસ્ટ્રેશન બંધ કરવાનું વિચારી રહી છે. માત્ર ઈ-વાહનોની જ નોંધણી કરવામાં આવશે. કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં ઈલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન આપવા માટે વહીવટીતંત્રે જુલાઈથી ઈંધણથી ચાલતા ટુ-વ્હીલરનું રજીસ્ટ્રેશન બંધ કરવાની યોજના બનાવી છે. ડિસેમ્બર 2023 થી, ઇંધણથી ચાલતી કારનું રજીસ્ટ્રેશન પણ બંધ થઈ જશે. ચંદીગઢે ગયા […]

ગાંધીનગરમાં આરટીઓનો 22 કરોડનો ટેક્સ ન ભરનારા 5000 વાહનો બ્લેકલિસ્ટમાં મુકાયા

ગાંધીનગરઃ પબ્લિક પરમિટવાળા વાહનોને આરટીઓમાં સમયાંતરે ટેક્સ ભરવા પડે છે. જેમાં ઘણા વાહનો ન ચાલાવવાના હોય ત્યારે આરટીઓની મંજુરી લઈને નોયુઝમાં મુકી દેવામાં આવતા હોય છે, જ્યારે ઘણા વાહનો જુના થઈ જતાં તેના માલિકો આરટીઓનો નિયમ મુજબનો ટેક્સ ન ભરીને વાહનો દોડાવતા હોય છે. ગાંધીનગર  RTOનો રૂપિયા 22 કરોડનો ટેક્સ નહીં ભરનારા 5 હજાર વાહનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code