1. Home
  2. Tag "RTO"

વાહનના મોડિફેક્શન વખતે આટલું ધ્યાન રાખો, વધી શકે છે મુશ્કેલીઓ

ઘણી વખત લોકો તેમના વાહનમાં ફેરફાર કર્યા હોવાને કારણે જ મુશ્કેલીમાં મુકાય છે અને ટ્રાફિક પોલીસ અને આરટીઓની દડંત્મક કાર્યવાહીનો સામનો કરવો પડે છે. મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહનનું મોડલ બદલાઈ જાય તેવા ફેરફાર કરી શકાતા નથી, જો આવી સ્થિતિ સર્જાય તો પણ આરટીઓમાં વાહનની નવેસરથી નોંધણી કરાવવી જરૂરી બની જાય છે. સુપ્રીમ કોર્ટનું કહેવું […]

ગુજરાતમાં હવે આરટીઓના 350 અધિકારીઓને અપાયા બોડીવોર્ન કેમેરા, એસો.નો વિરોધ

અમદાવાદઃ રાજ્યમાં આરટીઓના 350 જેટલા ઈન્સ્પેકટરોને બોડીવોર્ન કેમેરા આપવામાં આવ્યા છે. બોડીવોર્ન કેમેરા ઈન્સ્પેકટરોને છાતીના ભાગે લગાડવા પડશે. જેનાથી આરટીઓ ઈન્સ્પેક્ટરોના કામગીરી પર પણ નજર રાખી શકાશે. જોકે બોડીવોર્ન કેમેરા લગાવવા સામે આરટીઓ ઈન્સ્પેક્ટરોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. અને આરટીઓ ઈન્સ્પેકટર્સ એસો,એ વિરોધ કર્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યમાં વાહન ચેકપોસ્ટથી લઇ ફીટનેસમાં […]

મહેસાણા આરટીઓનો સપાટો, પરમિટ,દસ્તાવેજ ફિટનેસ સર્ટી ન હોવાથી 42 સ્કુલ વાહનોને દંડ ફટકાર્યો

મહેસાણા: રાજ્યમાં ઘણાબધા સ્કુલવાહનો આરટીઓના નિયમોનું પાલન કરતા નથી. દરમિયાન મહેસાણા આરટીઓ દ્વારા સ્કુલવાહનો સામે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં વાહન ચાલકોની ગંભીર બેદરકારી જોવા મળી હતી. ઘણા વાહનચાલકો વાહનમાં સેફ્ટી સહિત RTOના નિયમ નેવે મૂકીના ચાલકો ડ્રાઈવ કરતા હતા મહેસાણા આરટીઓએ 42 સ્કૂલના વાહનોને 3.40 લાખનો દંડ ફટકાર્યો હતો. મહેસાણા આરટીઓ કચેરીના સૂત્રોએ […]

સ્માર્ટચીપ એજન્સીનો કોન્ટ્રાકટ રદ કરાતા RTO કચેરીઓમાં લાઈસન્સના વેઈટિંગમાં વધારો

અમદાવાદઃ રાજ્યમાં ડ્રાઈવિંગ લાયસન્સમાં સ્માર્ટચીપની જગ્યાએ ક્યુઆર કોડ મુકવાનો સરકારે નિર્ણય કર્યો છે. જેના લીધે સ્માર્ટચીપની એજન્સીઓનો કોન્ટ્રાકટ રદ કરવામાં આવ્યો છે. આથી રાજ્યભરની આરટીઓ કચેરીઓમાં ડ્રાઈવિંગ લાયસન્સનું વેઈટિંગલિસ્ટ વધી ગયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની 36 આરટીઓ કચેરીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ પ્રિન્ટ કરતી એજન્સીનો કોન્ટ્રાક્ટ 9 સપ્ટેમ્બરે સરકારે રદ કર્યો હતો. જેના કારણે 9 સપ્ટેમ્બરની […]

રાજ્યમાં RTOની કચેરીઓ પર ભીડ ઘટાડવા માટે 80 ટકા સેવાઓ ઓનલાઈન પૂરી પડાશે

ગાંધીનગરઃ રાજ્યમાં વાહનોની સંખ્યામાં વધારા સાથે આરટીઓની કામગીરીમાં પણ અસામાન્ય વધારો થયો છે. આરટીઓની કામગીરી માટે કચેરી પર અરજદારોની ભારે ભીડ જોવા મળતી હોય છે. અને નાછૂટકે કેટલાંક અરજદારો એજન્ટ્સનો સહારો લેતા હોય છે. પરંતુ હવે RTOના આવા ધક્કા ખાવાનો વારો નહીં આવે. અરજદારોને ધક્કા ન ખાવા પડે અને અન્ય લોકો પર આધારિત ન રહેવું પડે […]

RTOમાં ડ્રાઈવિંગ લાયસન્સના કાર્ડની અછત, અઢી મહિને લાયસન્સ મળતું નથી

અમદાવાદઃ રાજ્યમાં ડ્રાઈવિંગ લાયસન્સના કાર્ડની સર્જાયેલી કૃત્રિમ તંગીને કારણે આરટીઓમાં હાલ નવા લાયસન્સ કે રિન્યુઅલ લાયસન્સ અઠીથી ત્રણ મહિને મળી રહ્યા છે. ડ્રાઈવિંગ લાયસન્સના કાર્ડની આ પહેલા પણ તંગી સર્જાઈ હતી.આરટીઓ અધિકારીઓ માત્ર ટાર્ગેટ પુરો કરવા રેવન્યુ આવક વધારવામાં વ્યસ્ત રહેતા હોય છે. લોકોને પડતી મુશ્કેલીની કઈંજ પડી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યભરની આરટીઓમાં ડ્રાઈવિંગ […]

કચ્છમાં ઓવરલોડ ટ્રક-ટ્રેલરો સામે RTOની કાર્યવાહી, 12 ટ્રક ઓપરેટરો પાસેથી બે લાખ દંડ વસુલાયો

ભુજ : કચ્છમાં ઓદ્યાગિક ક્ષેત્રે છેલ્લા બે દાયકોથી સારોએવો વિકાસ થયો છે. દેશના મોટા ગણાતા બે પોર્ટ કચ્છમાં આવેલા છે. તેમજ નાના-મોટા અનેક ઉદ્યોગો છે. તેના લીધે ટ્રક-ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનો પણ સારાએવો વિકાસ થયો છે. કચ્છના રાષ્ટ્રીય ઘોરી માર્ગ 24 કલાક ટ્રક-ટ્રેલરોની આવન-જાવનથી ધમધમી રહ્યો છે. ટ્રક-ટ્રેલરોમાં ઓવરલોડ માલ ભરવામાં આવતો હોવાથી હાઈવેને પણ નુકશાન થઈ […]

રાજકોટ: આરટીઓ પાછળ આવેલા પ્લાસ્ટિક ગોડાઉનમાં લાગી આગ, ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર

RTO પાસે પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી આગ અફરાતફરીનો માહોલ સર્જાયો    3 ફાયરની ટીમ ઘટના સ્થળે   રાજકોટ: શહેરમાં એક ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરમાં RTO કચેરી પાછળ પ્લાસ્ટિકના ગોડાઉનમાં  આગ લાગી હતી. આગ લાગતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા જ ત્રણ ફાયર ફાઈટરની ટીમ […]

સુરતઃ ડ્રાઈવિંગ ટેસ્ટ વિના લાયસન્સ આપવાના કૌભાંડનો પર્દાફાશ

પોલીસે 3 આરોપીઓની અટકાયત એક આરોપીઓનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ અમદાવાદઃ દક્ષિણ ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા સુરતની આરટીઓમાં ટેસ્ટ આપ્યા વિના જ ડ્રાઈવિંગ લાયસન્સ આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. સમગ્ર રેકેટ બહાર આવતા પોલીસે ગુનો નોંધીને 3 આરોપીઓની અટકાયત કરી હતી. પોલીસની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત આર.ટી.ઓ. કચેરી […]

લો બોલો, ઉત્તરપ્રદેશમાં સાઈકલ ચાલકને RTOએ રૂ. 1.51 લાખના રોડ ટેક્સની નોટિસ મોકલી

લખનૌઃ સામાન્ય રીતે બાઈક અને કાર ચાલકો પાસેથી રોડ ટેક્સ વસુલવામાં આવે છે. પરંતુ ઉત્તરપ્રદેશમાં હવે સાઈકલ ચાલકને પણ રોડ ટેક્સ મામલે 1.51 લાખની નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ઔરૈયા જિલ્લાના એક સાઈકલ ચાલક પાસે આરટીઓએ રોડ ટેક્સ મુદ્દે રૂ. 1.51 લાખની નોટિસ મોકલવામાં આવી છે. આ અંગે આરટીઓ અધિકારીએ કહ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code