રુદ્રાક્ષ દૂર કરશે તમારા જીવનની સમસ્યાઓને, જાણો રુદ્રાક્ષ ધારણ કરવાના ફાયદા
રુદ્રાક્ષ દૂર કરશે તમારા જીવનની સમસ્યાઓને જાપ માટે રૂદ્રાક્ષની માળાનો થાય છે ઉપયોગ શરીર અને મન માટે છે લાભદાયક રુદ્રાક્ષ શબ્દ હિંદુ ધર્મ સાથે સબંધિત છે.સંસ્કૃતમાં રુદ્રાક્ષ એટલે રુદ્રાક્ષ ફળની સાથે સાથે રુદ્રાક્ષનું વૃક્ષ પણ છે. રુદ્રાક્ષનું વૃક્ષ નેપાળ, ઈન્ડોનેશિયા, જાવા, સુમાત્રા અને બર્માના પર્વતો અને પર્વતીય પ્રદેશોમાં ઉગે છે. તેના પાન લીલા રંગના અને […]