ગુજરાતમાં 1લી એપ્રિલથી દસ્તાવેજ નોંધણી માટેના નિયમો બદલાશે, જાણો શું વિગતો આપવી પડશે ?
અમદાવાદઃ દસ્તાવેજોમાં થતી છેતરપિંડીને રોકવા માટે હવે દસ્તાવેજ તૈયાર કરનારાનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઇલ નંબર ફરજિયાત આપવા પડશે. દસ્તાવેજ કરવા માટે બંને પક્ષકારના ફોટોગ્રાફ અને ફિંગરપ્રિન્ટ પણ આપવા પડશે. પહેલી એપ્રિલથી રાજ્યભરમાં દસ્તાવેજ નોંધણીના નિયમમાં ફેરફાર કરતો પરિપત્ર નોંધણી સર નિરીક્ષક અને સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]