1. Home
  2. Tag "Run"

માત્ર 10 મિનિટ દોડવાથી આ ખતરનાક રોગ દૂર રહેશે

હૃદય સ્વસ્થ રહે છેઃ દરરોજ માત્ર 10 મિનિટ દોડવાથી હૃદય સ્વસ્થ રહે છે. આનાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને હૃદયની કામગીરી સુધરે છે. સ્નાયુઓ ઝડપથી લોહી પંપ કરે છે. જેના કારણે હૃદય સ્વસ્થ રહે છે. તેથી, તમારે દરરોજ થોડી મિનિટો માટે દોડવું જોઈએ. વજન ઘટાડવું: સ્થૂળતા ઘટાડવા માટે ચાલવા કરતાં દોડવું વધુ અસરકારક છે. દરરોજ […]

અમદાવાદમાં પોલીસ દ્વારા એન્વાયરમેન્ટની જાગૃતતા માટે 5 કિમીની દોડ યોજાઈ

અમદાવાદઃ શહેર પાલીસ દ્વારા સામાજિક અને લોકજાગૃતિ માટેના બ્લડ ડોનેશન સહિત અવનવા કાર્યક્રમો યોજવામાં આવતા હાય છે. જેમાં G-20  અંતર્ગત શહેરીજનોમાં ક્લાઈમેટ અને એન્વાયરમેન્ટને લઈને જાગૃતતા આવે તે માટે દોડ યોજવામાં આવી હતી. પોલીસના અધિકારીઓ અને જવાનોએ સાબરમતી રિવરફ્રન્ટ પર 5 કિમીની રન યોજી હતી, સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેર  પોલીસ દ્વારા 5 કિમી રનનું […]

અમદાવાદનો આકાશ ગુપ્તા 173 કલાકની સતત દોડ લગાવી ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવશે

અમદાવાદઃ માનવીની જીન્દગી જ એક દૌડ જેવી છે, જ્યારે ઘણા એવા પણ વિરલાઓ હોય છે. દોડને જ પોતાની જીન્દગી બનાવી દેતા હોય છે. અમદાવાદના આકાશ ગુપ્તાએ અનેક રનર્સ કોમ્પિટેશનમાં ભાગ લઈને એવોર્ડ અને સર્ટીફિકેટ્સ મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. હાલ આકાશ ગુપ્તા શહેરની રાજપથ કલબના 400 મીટરના ટ્રેક પર 173 કલાકની સતત યાને અવિરત દોડ […]

મોટા શહેરોમાં વંદે ભારત ટ્રેનની જેમ વંદે મેટ્રો દોડાવાશે, બુલેટ ટ્રેન ઓગસ્ટ 2026 સુધીમાં દોડાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે બજેટમાં રેલ્વે માટે 2.40 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, રેલ્વે મંત્રીએ કહ્યું કે વિશ્વ ભારતને આશાવાદી દૃષ્ટિકોણથી જોઈ રહ્યું છે, કારણ કે તેમને માત્ર ભારત પાસેથી જ અપેક્ષાઓ છે. રેલવેને મળેલા બજેટના ખર્ચ કરવા અંગે તેમણે કહ્યું કે આ બજેટનો ઉપયોગ રેલવે સ્ટેશનોના વિકાસથી લઈને વંદે ભારત એક્સપ્રેસ, […]

દિવાળી એસટી નિગમને ફળી, પાંચ દિવસમાં સાત કરોડથી વધુની આવક

માર્ગો ઉપર 2300 બસો દોડાવાઈ 8 હજારથી વધારે ટ્રીયનું આયોજન લાખો પ્રવાસીઓએ કર્યો એસટીમાં પ્રવાસ અમદાવાદઃ દિવાળીના તહેવારોમાં મોટાભાગના લોકો પરિવાર સાથે પોતાના ગામ તથા બહાર ગામ જવાનું પસંદ કરે છે. લોકોને પરિવહનની યોગ્ય સુવિધા મળી રહે તે માટે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ એટલે કે એસટી દ્વારા વિદેશ બસો દોડાવવામાં આવી હતી. દરમિયાન સાત દિવસના […]

દિલ્હથી માત્ર 3 કલાકમાં અયોધ્યા પહોંચાશે, હાઈસ્પીટ ટ્રેન દોડાવવાનો નિર્ણય

દિલ્હીઃ દેશને આગામી દિવસોમાં વધારે એક બુલેટ ટ્રેન મળે તેવી શકયતા છે. હવે અયોધ્યાથી દિલ્હી સુધીની બુલેટ ટ્રેન શરૂ કરવાનું નક્કી કરાયું છે. હાઈ સ્પીટ ટ્રેનમાં અયોધ્યા અને દિલ્હી વચ્ચેનું અંતર માત્ર 3 કલાકમાં જ પુરુ થશે. દિલ્હથી અયોધ્યા વચ્ચેનું અંતર 670 કિમી છે. આ અંતર કાપતા સામાન્ય રીતે 10થી 12 કલાકનો સમય લાગે છે […]

અમદાવાદમાં શહેરી બસ સેવા શુક્રવારથી પુનઃ દોડશેઃ સરકારે આપી મંજુરી

અમદાવાદ: શહેરમાં કોરોનાના સંક્રમણને કારણે સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. જેમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા સ્થગિત કરવામાં આવી હતી. છેલ્લા બે મહિનાથી શહેરી બસ સેવા બંધ છે. સરકારે ગત અઠવાડિયે કેટલીક છૂટછાટો આપી હતી. પણ શહેરી બસ સેવા શરૂ ન કરાતા લોકોમાં વિરોધ ઊભો થયો હતો. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 28 મેથી […]

રાજકોટથી સમસ્તીપુર વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશેઃ કન્ફોર્મ ટિકિટવાળા મુસાફરો જ પ્રવાસ કરી શકશે

રાજકોટ:  પશ્ચિમ રેલ્વે  દ્વારા મુસાફરો ની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને તા. 21મી એપ્રિલ 2021 ના રોજ રાજકોટથી સમસ્તીપુર વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાશે.  ડિવિઝનલ રેલવે મેનેજરે જણાવ્યું હતું કે આ ટ્રેન સંપૂર્ણ રીતે અનામત રહેશે અને વિશેષ ભાડા સાથે ચાલશે. એટલે કે કન્ફર્મ ટિકિટવાળા જ મુસાફરી કરી શકશે પશ્વિમ રેલવેના સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે,  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code