પાટડીના રણકાંઠાના ગામોમાં પરંપરાગત ગોવાળો પાછળ ગાયોને દોડાવવાની સ્પર્ધા યોજાઈ
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પથંકમાં આવેલા પાટડીના રણ વિસ્તારના ગામોમાં છેલ્લા દોઢસો વર્ષથી બેસતા વર્ષના દિવસની સવારે ગાયો દોડાવવાની પરંપરા આજે પણ જોવા મળી રહી છે. નવા વર્ષને વધાવવા ગ્રામજનો દ્વારા ગાયોને ગોવાળો પાછળ દોડાવવામાં આવે છે. માલધારીઓ ધૂળની ઉડતી રજને માથા પર ચઢાવે છે. તેમજ માલધારી સમાજના લોકો ગાયોને સુશોભિત કરી, પૂજન કરી ગાયોને ઘાસચારો અર્પણ […]