1. Home
  2. Tag "Rupal Village"

નવરાત્રિ મહોત્સવઃ રુપાલ ગામે વરદાયિની માતાના મંદિરની વિશ્વ પ્રસિદ્ધ પલ્લી યાત્રા નીકળી

અમદાવાદઃ નવરાત્રિના અંતિમ દિવસે ગાંધીનગરના રુપાલ ગામે વરદાયિની માતાના મંદિરની વિશ્વ પ્રસિદ્ધ પલ્લી યાત્રા નીકળી હતી. આસો સુદ નોમની રાત્રે નિકળતી પલ્લી ગામના 27 ચોકમાં ફરીને મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવી હતી. ઘીના અભિષેકની વર્ષોની પરંપરા અકબંધ રહી હતી.  હજારો માઈ ભક્તો દર્શનાર્થ ઉમટ્યા હતા ગાંધીનગરના રૂપાલ ગામે વરદાયિની માં ની પલ્લી ભરવામાં આવી હતી. આધ્યશક્તિ  […]

ગાંધીનગરના રૂપાલ ગામે આસો સુદ નોમના રોજ યોજાતી પલ્લી આ વર્ષે યોજાશે કે નહીં ?

ગાંધીનગરઃ જિલ્લાના રૂપાલ ગામે પરંપરાગત દરવર્ષે નિકળતી પલ્લી નિકળશે કે નહીં તે હજુ નક્કી કરાયું નથી. ભાવિકો માતાજીની પલ્લી માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ રુપાલમાં વરદાયિની માતાજીના મંદિરે પલ્લી મેળો થશે કે નહીં તે નિશ્ચિત નથી. આસો સુદ-નોમનો પલ્લી મહોત્વ યોજવા બાબતે તંત્ર દ્વારા હજી સુધી કોઈ નિર્ણય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code